Browsing Category
સમાચાર
રાજકોટમાં વડીલો માટે યોજાયો જીવનસાથી પસંદગી મેળો, ઢળતી ઉંમરે માગ્યું પ્રેમ, હૂંફ, સાથે રહેવાનું વચન
અનુબંધન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 50 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર લોકો માટે રાજકોટમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના સંચાલક નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પસંદગી મેળો માત્ર 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો…
Read More...
Read More...
પુરાતત્વ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું, ગુજરાતની આ જગ્યાએથી પુરાતત્વ વિભાગને 15મી સદીનું આખું…
વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાંપાનેર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ડુંગર પર આવેલા સાત કમાન વિસ્તારમાં તેમજ ટંકશાળ નજીક ખોદકામ કરતા જમીનમાં દટાયેલો પંદરમી સદીનો એક ગેટ તેમજ દેવી-દેવતાઓને કલાત્મક મૂર્તિઓ મળી આવી છે.
પુરાતત્વ વિભાગ દ્વારા હાલ તેનો…
Read More...
Read More...
શહેરમાં હરતુ-ફરતુ મોત, જો બીઆરટીએસનો ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે તો કોન્ટ્રાક્ટરને દંડ કે…
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અમલદારોની કોન્ટ્રાક્ટરોને છાવરવાની નીતિના કારણે બીઆરટીએસની બસો બેફામ બની છે. અમદાવાદ મ્યુનિ.એ બીઆરટીએસની બસ સામાન્ય અકસ્માત કરે તો 10 હજાર, ગંભીર અકસ્માત કરે તો 50 હજાર અને અકસ્માતમાં કોઇનું મોત નિપજાવે તો…
Read More...
Read More...
ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને…
ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો…
Read More...
Read More...
નવો નિયમ! Aadhaarમાં નામ-ઍડ્રેસ-જન્મ તારીખ સુધારવા હવે બસ આટલુ કરવું પડશે
જો તમે પણ આધારમાં કોઈ જાણકારી અપડેટ અથવા ફેરફાર કરાવવા માંગો છો અને નથી કરી શકતા તો આ સમાચાર તમારા માટે કામના છે. આધાર જાહેર કરનારી કંપની UIDAIએ આધાર અપડેશનના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આધારકાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે…
Read More...
Read More...
ગેસ્ટ હાઉસના રૂમમાં રંગરેલીયા મનાવતા ગાંધીનગર સચિવાલયના અધિકારીને પત્નીએ અભયમની ટીમ સાથે રંગેહાથ…
ઇલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવવા માટે આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અભયમ ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને તેની મહિલા મિત્રનો ઉધડો લઇ નાંખ્યો હતો.…
Read More...
Read More...
ફ્લાયઓવર પરથી પલટી મારીને કાર રમકડાની જેમ નીચે પટકાઈ, કોઈનો ચમત્કારીક બચાવ તો કોઈના પર ત્રાટક્યું…
હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી ફ્લાયઓવર પર ફરી અકસ્માત સર્જાયો છે. આ સપ્તાહનો આ બીજો અકસ્માત છે જેણે ફરી એકનો ભોગ લીધો છે. શનિવારે આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર ઉપરથી સીધી જ નીચે પડી હતી. જેના કારણે…
Read More...
Read More...
કોઈપણ કોચીંગ ક્લાસ વગર પ્રથમ પ્રયાસે જયપુરનો રહેવાસી 21 વર્ષીય મયંક પ્રતાપ સિંહ દેશનો સૌથી નાની…
રાજસ્થાનનો 21 વર્ષનો રહેવાસી હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. મૂળ જયપુરનો રહેવાસી મયંક પ્રતાપ સિંહ માત્ર રાજસ્થાન જ નહીં પણ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો છે. રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષામાં તે પ્રથમ નંબરે આવ્યો છે.
જાન્યુઆરી…
Read More...
Read More...
રાજકોટમાં BRTSના બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ…
અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ 24 કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસનો ડ્રાઇવર ચાલુ બસે ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. જેના પગલે શહેરજનોમાં આવા બસ ડ્રાઇવરના પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે. એક બાજુ તંત્ર દ્વારા…
Read More...
Read More...
ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં…
ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિહાર (ઉં. વ. 19)ને છેલ્લા શ્વાસ…
Read More...
Read More...
