Browsing Category
સમાચાર
અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલ સ્વીજલ પટેલનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, આગામી 4 તારીખે ભારત પરત…
ધંધૂકા પંથકના અમેરિકા ખાતે અભ્યાસ કરી રહેલાં યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધંધુકા તાલુકાના અડવાણ ગામનો વતની સ્વીજલ વિનોદભાઈ પટેલ (ઉં-24) છેલ્લા બે વર્ષથી અમેરિકા ખાતે ઉચ્ચઅભ્યાસ અર્થે ત્યાં જ હતો. તેણે…
Read More...
Read More...
સુરતના મજૂરા ગેટ નજીક પ્રેમ સંબંધમાં યુવકને દોડાવી દોડાવીને 28 સેકન્ડમાં 18 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો,…
જૈમિશના પિતરાઈભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં જીગ્નેશ ઉર્ફે જીગી સાથે જૈમિશની મંગળવારે રાત્રે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી જીગ્નેશે મોડીરાત્રે જૈમિશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જૈમિશ ઘરેથી માતાને સોડા પીવા જવાનું કહીને નીકળ્યો અને…
Read More...
Read More...
બાળ સંરક્ષણ ગૃહમાં રહેલાં ૧૭ વર્ષિય યુવકનું મોત, પોલીસે બહુ માર્યો છે, હું ખાઈ કે પી શકતો નથી, હું…
કાકાની મનિએક્ચેન્જ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતાં ભત્રીજા ધ્રુવિલએ સાગરીતો સાથે મળીને કરેલી રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા આશિષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે ૮ વાગ્યે મોત નિપજ્યું…
Read More...
Read More...
સગા દિયરે ભાભીનું અપહરણ કરી મિત્રોને બોલાવી કર્યો સામૂહિક બળાત્કાર, દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી…
અમરેલીઃ સાવરકુંડલામાંથી સગા દિયરે જ પોતાની ભાભીનું અપહરણ કરીને રાજુલા લઈ ગયા બાદ પોતાના મિત્રને પણ બોલાવીને પોતાની જ પત્નીની મદદથી બન્ને શખશોએ સામૂહિક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે.
દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદઃ ત્રણે…
Read More...
Read More...
નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય…
નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં 3 હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી 43 મુસ્લિમ સહિત 49 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા…
Read More...
Read More...
ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી.
ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી અને મોડેલ શેફ જગી જ્હોન કેરળના પાટનગર થીરુવનંતપુરમ ખાતે આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો.…
Read More...
Read More...
જસદણના ભંડારિયામાં નવજાતના શ્વાસ બંધ થયા બાદ 108ની ટીમે બાળકીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં સતત સીપીઆર…
જસદણથી હું અને અને અમારો સ્ટાફ 108 લઇને ભાડલા તરફ જતા હતા ત્યારે અમને કોલ મળ્યો હતો કે ભંડારિયાની સીમમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી છે, અને તેને તાકીદે હોસ્પિટલે લઇ જવાના છે. અમે થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સાથે ભંડારિયાની સીમમાં પહોંચ્યા…
Read More...
Read More...
સુરતમાં CAA-NRCના સમર્થનમાં 1 કિમી લાંબા તિરંગા સાથે રેલી યોજાઈ, મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા
સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક કિમી લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી…
Read More...
Read More...
રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે
વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે…
Read More...
Read More...
રિશ્વતખોરોને પકડનાર જ નિકળ્યો રિશ્વતખોર, જુનાગઢ એસીબીના પીઆઇ જ 18 લાખની લાંચ લેતા એસીબીના હાથે આબાદ…
એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી લાંચ લેતા લોકોને ઉઘાડા પાડી તેમની સામે ગુનો દાખલ કરવાની છે. આ સંજોગોમાં જૂનાગઢ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ ડી. ડી. ચાવડા સામે ખુદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવવાની ફરજ પડી હતી. ચાવડા ગૌશાળાના એક કેસની તપાસ માટે…
Read More...
Read More...
