Browsing Category
સમાચાર
દીવમાં એન્ટ્રીના નામે પોલીસ 60 રૂપિયા વધુ ખંખેરતી હોવાની જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી,…
દીવમાં એન્ટ્રીના નામે પોલીસ વધુ રૂપિયા ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે. રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના 140 રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ 60 રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી…
Read More...
Read More...
વૃદ્ધોની સમસ્યા દૂર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ, પોલીસની ‘શી’ ટીમે સિનિયર સિટિઝનને પૂછ્યું,…
જીવનના 60 વર્ષ સુધી અનેક તડકી - છાંયડી જોઇને વૃદ્ધાવસ્થામાં પહોંચેલાના જીવનમાં ખાલીપો દૂર કરવા દરરોજ શહેરના બાગ-બગીચામાં ચોપાલ ભરીને તેમના હમસફર-હમદર્દ સાથે સુખ દુખની વાતો વાળોગતા જોવા મળે છે. આ વૃદ્ધોની સમસ્યા સમજવા તથા તેમનો ખાલીપો દૂર…
Read More...
Read More...
જોગાનુંજોગ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ સાળા-બનેવીનું અકસ્માતમાં કરૂણ મોત, પરિવારના માથે આભ ફાટ્યું
લાલપર ગામ પાસે રવિવારે સવારે ટ્રેઈલરે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બન્ને સાળા બનેવીનું કરૂણ મોત નિપજ્યું હતું. જોગાનુંજોગ રવિવારે યુવાનની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોવાથી બન્ને સાળા બનેવી બાઈક પર કારખાને કામ માટે ગયા બાદ પરત ઘરે…
Read More...
Read More...
ઊંઝામાં 5 દિવસથી ચાલતા મહોત્સવની પૂર્ણાહુતિ, 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડનું દાન મળ્યું,…
ઊંઝામાં વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે વાતચીતમાં કહ્યું કે, ‘પાંચ દિવસ સુધી ચાલેલા મહાયજ્ઞ પાછળ અંદાજે 25 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે 60 લાખથી વધુ ભક્તો આ મહોત્સવના…
Read More...
Read More...
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે, ‘પુત્રી પરત જોઈતી હોય તો હોટલમાં…’, માસૂમને મેળવવાની ખેવનાએ…
નવ મહિના સુધી જે બાળકને પોતાના પેટમાં પાળ્યું હોય તેને મેળવવા માટે માતા કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મોરબી પંથકમાં પરણાવેલી મહિલાને પતિ સાથે ચાલતા કોર્ટ કેસનો ગેરલાભ લઈ મોરબીના…
Read More...
Read More...
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. હાલ ગુજરાતમાં 15 લાખથી વધુ…
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની બોર્ડર પર પહેરો જેટલો મજબૂત છે, તેટલી જ બેફિકરી બાંગ્લાદેશી બોર્ડર પર છે. બાંગ્લાદેશીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી બસીરહાટ બોર્ડરથી પશ્ચિમ બંગાળ થઈ ગુજરાતનાં…
Read More...
Read More...
બનાસકાંઠાના છાપીમાં હિંસક ટોળા દ્વારા પોલીસ જીપ ઉથલાવવાના પ્રયાસમાં 40ની ધરપકડ, અન્ય આરોપીઓ…
વડગામના છાપી હાઇવે પર પોલીસ પર હુમલાના મામલે પોલીસે 40 તોફાની તત્વોની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ 40 આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
છાપી હાઈવે પર ટોળું હિંસક બન્યું હતું
નાગરિકતા કાયદા મામલે…
Read More...
Read More...
સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને…
સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને પાનેતર ઓઢાડીને વિદાય આપી હતી. અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ જ્ઞાતિની દીકરીને વળાવવામાં આવી હતી. આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, લગ્નોત્સવ…
Read More...
Read More...
ઊંઝા ઉમિયા માના દર્શન કરી પરત ફરતાં સુખડિયા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, આ કરુણાંતિકામાં વૃંદાવન…
ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ્સના નામે વ્યવસાય કરતાં અને વિવિધ બ્રાંચ ધરાવતા સુખડિયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના પત્ની અને ભત્રીજાને ગંભીર…
Read More...
Read More...
મહારાષ્ટ્રના ખેડૂતોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સૌથી મોટી ભેટ, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં ઘોષણા કરી છે કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવામાં આવશે. આ યોજના માર્ચ મહિનાથી મહારાષ્ટ્રમાં લાગુ થશે. ચૂંટણીમાં ખેડૂતો એ સૌથી મોટો મામલો હતો.…
Read More...
Read More...
