Browsing Category
સમાચાર
એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સે શરૂ કરી ‘દેશની નવી દુકાન’ Jio Mart
ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલણ તેજીથી વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટથી મોટાપાયે શોપિંગ કરી રહ્યા છે. પણ વર્ષ 2020માં આ દિગ્ગજ ઈ કોમર્સ કંપનીઓને ટક્કરનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની…
Read More...
Read More...
‘રાફેલ કરતા પણ પાક વીમામાં થયું મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાએ સમજાવ્યું ગણિત ’
પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કોંગ્રેસના અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં પાકવીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા…
Read More...
Read More...
ACBએ સલાબતપુરાના PSIને 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડી પાડ્યા હતા. આમ પોતાના જ ડિપાર્ટમેન્ટના ઓફિસરને લાંચ…
Read More...
Read More...
ગાયના યુરિનમાંથી તૈયાર કરેલી કેપ્સ્યુલ-ટેબલેટથી કેન્સરનો થશે ઈલાજ, વૈજ્ઞાનિકોએ ફ્રિઝ ડ્રાઈંગ…
ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી કેપ્સ્યુલ અને ટેબલેટથી કેન્સરના બીજા સ્ટેજ તેમ જ કિડનીની સમસ્યાનો ઈલાજ થશે. હૃદય રોગ માટે પણ આ દવા અસરકારક છે. ફ્રિઝ ડ્રાઈંગટેકનોલોજીથી તૈયાર થયેલી આ દવા લોહીને પણ શુદ્ધ કરે છે.
ગુજરાતના સરદાર…
Read More...
Read More...
રાજકોટમાં પાકિસ્તાનથી આવેલાં 100 પરિવારોનો છે વસવાટ, કહ્યું- CAA લાવી મોદી સરકારે દુનિયાભરનાં…
નાગરિકતા અધિનિયમ કાયદાનો મામલો દેશભરમાં ગરમાગરમ બની ગયો છે અને માથાકૂટો ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ ઉપર ગુજારાતા ત્રાસ અંગે રાજકોટમાં વસવાટ કરતાં 100 પરિવારોએ સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ સમક્ષ દિલ ખોલતાં જણાવ્યું હતું કે,…
Read More...
Read More...
રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં છેલ્લે મુકી ભાવુક પોસ્ટ
શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી…
Read More...
Read More...
RTIમાં થયો ખુલાસો, તમને થિયેટરમાં તમારો પોતાનો નાસ્તો લઈ જતા કોઈ રોકી શકે નહીં, એવો કોઈ કાયદો જ નથી.
આપણામાંથી મોટા ભાગના લોકોને પિક્ચરની ટિકિટ કરતા થિયેટરમાં મળતા મોંઘા ફૂડનો ખર્ચો ભારે પડતો હોય છે. મૂવી જોવા જતા લોકોને સિનેમા હૉલમાં પાણી અને ફૂડ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે હૈદરાબાદમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. RTIના…
Read More...
Read More...
રાજકોટના ખનીજ માફિયાની ચોટીલા મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકો કરીને….!
ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદારે પોલીસ મથકે લઈ જતા ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા…
Read More...
Read More...
સુરતમાં હૃદય ધ્રુજાવી નાંખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી: કળિયુગી જનેતા જ નવજાત બાળકી માટે બની…
ઉમરગામ સી.એચ.સી હોસ્પિટલમાં શનિવારે નવજાત શિશુનું ચાર જ કલાકમાં મોત થતા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલાયો હતો. જ્યાં પેનલ પીએમ થતાં બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી મોત…
Read More...
Read More...
અમદાવાદમાં આઠમા માળેથી કૂદીને વેપારીનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પત્ની-દીકરાનો ઉલ્લેખ કર્યો
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય વ્યક્તિએ શનિવારે બપોરે આત્મહત્યા કરી લીધી. નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને શખ્સે આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આર્થિક સંકડાશ…
Read More...
Read More...
