Browsing Category

સમાચાર

ખંભાત/ સિરિયલ કિલર ગેંગે કરી કબુલાત, 38 દિવસમાં 4 મહિલાની કરી હત્યા, 3 પર કર્યો સામૂહિક બળાત્કાર

ખંભાત તાલુકાના ભુવેલ ગામની ગુમ થયેલી 22 વર્ષીય યુવતીનો સવા મહિના બાદ ભેદ ઉકેલાયો છે. 6 ડિસેમ્બરે ઝડપાયેલી જલુંધ ગામની સિરિયલ કિલર ગેંગે જ આ યુવતીનું અપહરણ કરી લૂંટી હતી અને સામૂહિક બળાત્કાર કરી કરજણ પોલીસ મથકની હદમાં ક્રૂરતાપૂર્વક ફાંસો…
Read More...

સુરતમાં દોઢ વર્ષથી કિન્નર સમાજમાં ભળેલા વ્યંઢળે ફાંસો ખાઈને આપઘાત કર્યો, આપઘાતનું કારણ અકબંધ

દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોટો…
Read More...

પ્રોફેસરનું સંશોધન: લીમડાનાં પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદું, ધાણા, કારેલા, લસણથી ડાયાબિટીસ…

ભારતમાં આશરે 14 ટકા લોકો ડાયાબિટીસથી પીડાય છે. અત્યાર સુધીમાં ઘણા સંશોધનો થયા, તબીબો ડાયાબિટીસના દર્દીઓને શું કરવું અને શું ન કરવું, કેવી કાળજી રાખવી એવી ઢગલાબંધ સલાહ આપી રહ્યા છે પરંતુ અકસીર ઈલાજ કોઈ પાસે નથી. આ એક અસાધ્ય રોગ છે પરંતુ તેને…
Read More...

પાલનપુરના ખોડલા ગામનો જવાન પ.બંગાળમાં શહીદ, અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા(ચૌધરી) પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે. તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર આપ્યું હતું. શહીદને વિદાય…
Read More...

માતા-પિતાએ ખાસ સાવચેતી રાખવાની છે જરૂર: એકડો બગડો શીખવાની ઉંમરમાં જ બાળકો ‘પ્રેમ’ અને ક્રશની વાતો…

હાલના સમયમાં કોલેજ જતાં છોકરાઓ તો ઠીક નાના બાળકો પણ ઈન્ટરનેટના આદી બની ગયા છે. બાળકો જ્યાં સુધી તેમાથી કંઈક સારૂં શીખે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જ્યારે તેઓ કંઈક અવળું શીખવા લાગે ત્યારે મા-બાપ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. શહેરની એક…
Read More...

આ ભાઈની પીઠ પર ઉગ્યું કંઈક એવું કે ચેક કરનારા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

વિદેશમાં એક વ્યક્તિએ પોતાની પીઠ પર ઊગી રહેલી ગાંઠને નજરઅંદાજ કરવી ખૂબ જ મોંઘી પડી. છેલ્લા 3 વર્ષમાં આ ગાંઠ એટલી મોટી થઈ ગઈ કે હવે પોતાની પીઠ પર પ્રાણીની જેમ શિંગડા જેવું લાગી રહ્યું છે. 50 વર્ષના આ વ્યક્તિને જ્યારે વધારે તકલીફ થવા લાગી…
Read More...

ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં લાંચનો મોટો હિસ્સો અધિકારીઓ લઈ જાય, પણ પકડાય ફક્ત…

વર્ષ ૨૦૧૯માં ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી, વર્ગ ૨ના ૬૨, વર્ગ ૩ના ૧૮૭ અને…
Read More...

વડોદરામાં સીએએના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાની ઉશ્કેરણી કરનાર 4 સૂત્રધાર ઝડપાયા, નુકસાનીના…

ગત 20 ડિસેમ્બરે શુક્રવારની નમાઝ બાદ હાથીખાના સરકારી સ્કુલ પાસે પથ્થરમારો કરીને પોલીસ પર હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા 4 મુખ્ય સૂત્રધારોને ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના અલગ અલગ સ્થળોએથી ઝડપી લીધા હતા. આ શખ્સોએ સીએએના વિરોધની રેલીને મંજુરી ના…
Read More...

ઇન્દોર નજીક ફાર્મહાઉસમાં 70 ફૂટ ઉંચા ટાવર પરથી કેપ્સૂલ લિફ્ટ નીચે પટકાતા પાથ ઇન્ડિયાના માલિક પુનીત…

મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ…
Read More...

રાજકોટની હૃદયસ્પર્શી કહાની: ‘અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ…

મારા ૩ વર્ષના દિકરાને ભરખી જનારી ભાભી જીવનભર જેલમાં સબડવી જોઇએ.. કાલે ખુશાલનો ચોથો બર્થ-ડે હોત; અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. આ છે વર્ષ-૨૦૧૯ની સૌથી હૃદયસ્પર્શી અને સંવેદનાસભર સત્યકથા’…
Read More...