Browsing Category

સમાચાર

પાટણનાં શરણાર્થીઓએ જણાવી હૃદય કંપાવનારી આપવિતી, પાકિસ્તાનમાં હિન્દુ દીકરીઓને પરિવારની સામે જ ઉપાડી…

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ખાતે પાટણ જિલ્લામાં રહેતાં શરણાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1947ના વિભાજન સમયે એક જ પરિવારના કેટલાક લોકો ભારત અને પાકિસ્તાનમાં રહેતા સમાજથી વિખૂટા પડ્યા હતા. જે પરિવારોને ત્યા પડતી મુશ્કેલીઓ…
Read More...

કેદારનાથ હોનારત બાદ 6 વર્ષે વૃદ્ધને મળ્યો પરિવાર, ‘વિધવા’ તરીકે જીવતી મહિલાને જીવતો મળ્યો પતિ

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લામાં રહેતા 62 વર્ષીય મોબિન અંસારી આશરે 6 વર્ષ સુધી વિધવા તરીકે જીવતા રહ્યાં. તેમના પતિ જમીલ અહમદ અંસારી 2013ની કેદારનાથ હોનારત બાદ ગાયબ હતા. ત્યારે પરિવારે માની લીધું હતું કે હવે તેઓ ક્યારેય પાછા નહીં ફરે. જો કે,…
Read More...

BJP સાંસદે ઓવૈસીને આપી ખુલ્લી ધમકી, કહ્યું– ઊંધા લટકાવીને તમારી દાઢી કાપીશ

તેલંગાનાનાં નિઝામાબાદથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ધરમપુરી અરવિંદે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લમિનનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ ઘણું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બીજેપી સાંસદ ધરમપુરી અરવિંદે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું,…
Read More...

બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પાલનપુરનો યુવાનનો મરતાં-મરતાં બચ્યો

હાલ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. હાડ થીજવતી આ ઠંડીમાં સવારે ઉઠીને ન્હાવું એ તમામ લોકો માટે પીડાદાયક કામ છે. તો સવારે ગરમા ગરમ પાણીનો ન્હાવાનો આનંદ માણવો પણ અનેરો હોય છે. શિયાળીની આ સિઝનમાં ગેસ ગીઝરનો ઉપયોગ પણ ધમધોકાર શરૂ થઈ જાય છે. પણ…
Read More...

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: જીમમાં જવાના બહાને જુગાર રમવા જતી મહિલા 12 લાખ હારી જતાં…

રાજકોટના સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહુ છું અને કરિયાણાનો વેપાર કરું છું, મારા લગ્ન ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં આવેલા સત્વ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઇ આરદેશણાની પુત્રી એકતા સાથે થયા હતા. નવરાત્રીના આઠમા…
Read More...

વારંવાર બદલીઓ, સતત સાઈડપોસ્ટિંગ છતાંયે પોતાની પ્રામાણિકતાને વળગી રહેનારા IPS હસમુખ પટેલ અહીં પણ…

ગુજરાત પોલીસમાં IPS હસમુખ પટેલ DSPથી લઈને રેન્જ IG તરીકે જ્યાં પણ સરકારે નિયુક્ત કર્યા તે જિલ્લા- રેન્જમાં તેમણે દારૂ- જૂગારના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, બુલેટગરોને જેલ ભેગા કર્યા છે. પ્રમાણિક ઓફિસરની છાપ ધરાવતા હસમુખ પટેલ દારૂના વેપલાબાજો અને…
Read More...

સેનાના જવાનના મૃત્યુ બાદ પાર્થિવ દેહ ઘરે આવ્યો તો પત્નીએ કરી લીધી આત્મહત્યા, બન્નેની અર્થી એક સાથે…

જમ્મુમાં ફરજ પર રહેલા 29 વર્ષિય લશ્કરના સૈનિક બજરંગ ભગતનો પાર્થિવ દેહ 1લી જાન્યુઆરીના રોજ ઝારખંડમાં તેમના વતન બહેરાટોલી પહોંચ્યો હતો. પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે અગાઉ તેમની પત્ની મનીત ઉરાંવે કુવામાં કૂદીને જીવ આપી દીધો હતો.…
Read More...

ટ્રમ્પની ધમકીના 48 કલાકમાં USની ભયંકર ‘એરસ્ટ્રાઇક’, હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું…

ઇરાકની રાજધાની બગદાદમાં એરપોર્ટની પાસે અમેરિકન હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું. રોકેટથી કરાયેલા હુમલામાં કમ સે કમ 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. કાસિમ સિવાય ઇરાકમાં ઇરાની સમર્થક સશસ્ત્ર બળના ડેપ્યુટી…
Read More...

સુરતમાં જન્મદિવસે ફોઈના ઘરે કેક કાપી ફેમિલી સાથે ફરવા નીકળેલા યુવકને સિટી બસે ઉડાવતાં જન્મદિવસે જ…

શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટીબસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકટોળુ ભેગું થઇ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને…
Read More...

10 વર્ષના બાળકની ટી-શર્ટ જોઇ એરપોર્ટ અધિકારીઓના ઉડી ગયા હોંશ, જાણો પછી શું થયું…

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં એરપોર્ટનો એક મામલો સામે આવ્યો છે જેમાં એક 10 વર્ષના બાળક એક ટીશર્ટ પહેરીને પહોંચ્યા તો અધિકારીઓએ પહેલાં તો પોતાની પાસે બોલાવ્યો, ત્યારબાદ તેને કંઇક એવું કરવાનું કહ્યું કે આ બાળક હેરાન-પરેશાન થઇ ગયું. બાળકને…
Read More...