Browsing Category

સમાચાર

સુરતમાં કડકડતી ઠંડીમાં ઝાડીમાં તરછોડાયેલ નવજાત શિશુનો આ યુવાને બચાવ્યો જીવ, પોતાનો શર્ટ બાળકને…

છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત…
Read More...

યુગાન્ડાથી પુત્રીના લગ્ન માટે પાદરા આવતાં પિતાનું ટ્રેનમાંથી પડી જતા મોત, પ્રસંગ માતમમાં ફેરવાયો

પાદરાના ઝંડા બજારના મોચી બજારમાં રહેતા હિતેશભાઇ (લાલભાઇ) ઉત્તમભાઇ ચૌહાણ છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી સાઉથ આફ્રિકાના યુગાન્ડામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવાર સમાજના અવર જવર કરતા હતા. પુત્રી પ્રિયંકા છેલ્લા બે- એક વર્ષથી પાદરા રહેતી હતી.…
Read More...

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં 50 કરોડ પ્રાણીઓ બળીને ભડથું થઈ ગયા, તસવીરો જોઈને કોઈનું પણ કાળજું…

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સકે જંગલમાં લાગેલી આગ હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં માત્ર લોકો જ નથી મર્યા પરંતુ 50 કરોડ જાનવરોની મરવાની પણ ખબર છે. આ બધાની વચ્ચે કેટલીક ધબકારા વધી જાય એવી તસવીરો સામે…
Read More...

વિસનગરની કોલેજમાં ટ્રસ્ટીના પુત્રએ છાત્રાને રૂમમાં એકલી જોઈને કહ્યું: ‘લાવ તારી ઠંડી ઉડાડી દઉં’

વિસનગર ખાતે આવેલી સીએન કોલેજના મહિલા ટ્રસ્ટી દવ્યાનીબહેનના દત્તક પુત્ર અને પટ્ટાવાળા મયુર મજબુદારે એક વિદ્યાર્થિનીની છેડતી કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે…
Read More...

અમદાવાદના 24 વર્ષીય યુવકે જે કર્યું તેના માટે ખરેખર હિંમત જોઈએ, એક સફળતા માટે 17 લાખની નોકરી એક…

અમદાવાદમાં એક 24 વર્ષના યુવાને જે કર્યું તે કરવા હિંમતની જરૂર પડે, જેના કારણે આજે ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. અમદાવાદના એક 24 વર્ષીય વિશાલ ચિંતલાંગ્યાએ 17 લાખની નોકરી છોડી દીધી હતી, હવે તમે કહેશો શા-માટે? તો તેનો જવાબ છે, માત્ર CATની…
Read More...

દારૂના નશામાં ટલ્લી થઈને નાગ સાથે રમતેે ચઢ્યો, સાપે ડંખ મારીને આખુ શરીર વીંધી નાખ્યું! વિડિઓમાં જુઓ…

રાજસ્થાનના દૌસા જિલ્લાની આ વાત છે. ત્યાંના ગુઢાકટલા ગામથી એક ધબકારા વધારનારો વીડિયો સામે આવ્યો છે. દારૂના નશામાં ટલ્લી થઈને એક શખ્સ સાપ સાથે રમત કરી રહ્યો છે. અરે સાપને પકડી પણ લીધો હતો.  લગભગ 30 મિનિટ સુધી આ શખ્સને સાપને વાંરવાર…
Read More...

ગોંડલમાં નશાની લતે ચઢેલા જુવાનજોધ પુત્રનું પિતાએ કોંસનો ઘા મારીને ઢીમ ઢાળી દીધું, અવારનવાર પૈસાની…

ઘોર કળિયુગમાં બધુ જ શક્ય છે! ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં નશાની લતે ચઢેલો પુત્ર અવારનવાર પૈસાની માંગ કરતો હોવાથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ક્રોધમાં આવેલા પિતાએ લોખંડના કોંસ-સળીયા…
Read More...

કેટલાક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે, 100માંથી 10 જ અધિકારીઓ પ્રામાણિક હોય છે:…

ગુજરાત કેડરના નિવૃત IPS રમેશ સવાણી (આર.જે. સવાણી)એ પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર IPS અધિકારીઓ કરતા હોવાનો આક્ષેપ કરતી એક ફેસબુક પોસ્ટ અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. પોસ્ટમાં તેઓએ IPS અધિકારીઓ પર આક્ષેપ કરતા લખ્યું છે કે IPS અધિકારીઓ…
Read More...

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગથી પ્રભાવિત થયેલા લોકોને ભારતીય દંપતિ મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે,…

ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે. આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી…
Read More...

બાવળાનાં ચિયાડા ગામનો જવાન 17 વર્ષ લશ્કરમાં ફરજ બજાવી સેવા પૂર્ણ કરીને પરત ફરતાં ગામમાં ભવ્ય સ્વાગત…

બાવળા તાલુકાનાં ચીયાડા ગામનાં રાજપૂત સમાજનાં મધ્યમ વર્ગનાં ખેડૂત પરીવારનાં જયદીપસિહ સરદારસિહ ચોહાણ 17 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને માદરે વતન પરત આવતાં ફોજી જવાનનું સમસ્ત ચીયાડા ગામ તથા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ડી.જે.નાં દેશભક્તિ ગીતો…
Read More...