Browsing Category

સમાચાર

અમદાવાદના અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, અપહરણ બાદ નરાધમ કડકડતી ઠંડીમાં સવારે 5…

અમદાવાદમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સરખેજ-આંબલીમાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગયેલા યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. 14 કલાક બાદ નરાધમ બાળકીને તેના ઘર નજીક મૂકીને…
Read More...

CAAની ધાક! બિલ પાસ થયા બાદ ભારત છોડી ગેરકાયદે બાંગ્લાદેશમાં જનારા લોકોની સંખ્યા થયો વધારો

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ પર મચેલા ઘમાસણની વચ્ચે હવે એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે લોકો દેશ છોડીને બાંગ્લાદેશની વાટ પકડી રહ્યા છે. વાત એમ છે કે બાંગ્લાદેશ અને ભારતની સરહદ પર આવેલા જેનૈદા જિલ્લાના મોહેશપુર વિસ્તારમાંથી મહિલાઓ અને…
Read More...

અમદાવાદમાં રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને પોલીસે માત્ર બે કલાકમાં માતાપિતા સાથે…

શહેરના નરોડા રોડ પર રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને તેના માતા પિતા સાથે શહેરકોટડા પોલીસે માત્ર બે કલાકમાં શોધી અને તેમને પરત સોંપી હતી. બંને બાળકીઓ મેઘાણીનગર તરફથી રેલવેના પાટા ક્રોસ કરી નરોડા રોડ પર પહોંચી ગઈ હતી. વોટ્સએપ…
Read More...

ઠંડીથી બચવા રૂમમાં હિટર-ગીઝરનો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન, લોકોમાં વધી રહ્યું છે આ બીમારીનું…

ઠંડીથી બચવા માટે લોકો હિટર અને ગીઝરનો ઉપયોગ કરે છે. ખાસી, શરદી, તાવની સાથે સાથે હોસ્પિટલમાં લોકો હાથ-પગમાં બળતરા અને ખંજવાળની ફરિયાદ સાથે પહોંચી રહ્યા છે. હોસ્પિટલમાં અને ઓપીડીમાં દર્દીની સંખ્યા વધી રહી છે. એનઆઈટી ત્રણ સ્થિત ઈએસઆઈસી મેડિકલ…
Read More...

ગુજરાતમાં નેતાઓ અને અધિકારીઓને ‘ખુશ’ કરવા કોલગર્લને બદલે કોલેજ ગર્લ્સની ડિમાન્ડ વધી!

ગુજરાત હવે જેમ-જેમ આધુનિક થઈ રહ્યું છે તેમ-તેમ રાજ્યમાં બહારના લોકોની વસ્તી પણ વધવા લાગી છે. તેમાંય અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે વિકસી રહેલા ન્યૂ ગાંધીનગરમાં તો ફ્લેટ રાખી એકલી કે પછી પીજીમાં રહેતી આવી યુવતીઓની સંખ્યા તો ખાસ્સી વધી ગઈ છે.…
Read More...

ભાઈનાં મોતનાં સમાચાર મળ્યા છતા પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખડેપગે રહ્યા આ બહાદુર મહિલા ઑફિસર

પરિવારમાં મોતનો માતમ હોવા છતાય ફરજને સૌથી ઉપર રાખતા સીઓ અર્ચના સિંહે શનિવારનાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષા વ્યવસ્થાને સંભાળી. જો કે ડ્યૂટી દરમિયાન થયેલા વિવાદ અને પ્રિયંકા ગાંધી તરફથી ખરાબ વ્યવહાર તેમજ ધક્કામુક્કીનાં આરોપોથી…
Read More...

સુરતમાં બાળ તસ્કરીના વિશાળ નેટવર્કનો થયો પર્દાફાશ, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સફળ ઓપરેશન

રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બાળ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ…
Read More...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને કાલે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ…
Read More...

આ વીડિયો જોઈને ભલભલા લોકો તાળીઓ ના પાડે તો કહેજો, તમે પણ વીડિયોમાં જુઓ આ બાળકની હિંમત…

આપણા દેશમાં લોકોને ક્રિકેટ પ્રત્યે ખુબ રસ છે. પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વિકલાંગ કઈ રીતે ક્રિકેટ રમતા હશે. એનો જવાબ આ વીડિયોમાં એક બાળકે તમને ક્યારેય ન ભૂલાય એ રીતે આપ્યો છે. આ બાળક પગથી દિવ્યાંગ છે. તેના બંને પગ કામ નથી કરતાં…
Read More...

મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો: ધીરૂભાઇ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જુનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ…
Read More...