Browsing Category

સમાચાર

રાજકોટમાં 6 માસથી રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત, જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરના એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક યુવતી અલ્પાબેનનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાએ આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પા બીમાર હતી. ચારેક દિવસથી ઊલટીઓ થતી…
Read More...

સંસદની કેન્ટીનમાં મળતા ભોજન પરની સબસિડી બંધ કરવામાં આવી, વાર્ષિક રૂપિયા 8 કરોડથી વધુ બચત થશે

સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્યોને ભોજન પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે, બજેટસત્રમાં સંસદની કેન્ટીનમાં ભોજન મોંઘુ થઈ જશે. હવે ઉત્તર રેલવેના બદલે આઈટીડીસી સંસદ કેન્ટીનનું સંચાલન…
Read More...

પોલીસની નિર્દયતા: માતાની સારવાર માટે પૈસા લઇને જતા પુત્રનું પોલીસે બાઈક ડિટેઇન કર્યું, સમયસર ન…

વેરાવળમાં પોલીસની નિર્દયતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાંથી માતાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવા પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઈક…
Read More...

સુરતમાં પત્નીના આડા સંબંધોના કારણે પતીનો આપઘાત: ‘મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી…

રાંદેર બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ફાંસો ખાઈ આપધાત કરવાના કેસમાં પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરત ના રાંદેર બોરડી વિસ્તાર બાપુનગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાઍ…
Read More...

કેશોદની એક જ શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ મહામારી (Corona virus epidemic)ના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી (Student)ઓ માટે શાળા (School) ખોલી દીધી છે. જોકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ…
Read More...

કેનેડામાં રહેતા પૌત્રનો દાદીને લાગણીસભર પત્ર ‘બા, છેલ્લા સમયે તારી જોડે નહીં હોવાનો પસ્તાવો જીવીશ…

દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના 27 વર્ષીય પુત્ર સૌરભને 83 વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાનાં સંસ્મરણો વાગોળતો લાગણીસભર પત્ર લખ્યો છે. જે વ્હોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં મૂકતાં સંખ્યાબંધ લાઇક્સ…
Read More...

ચીખલીમાં એકજ પરિવારમાં એકસાથે 4 અંતિમયાત્રા નીકળી, લોકો હીબકે ચડ્યા, ઇકો પોઇન્ટમાં બોટ પલટતા 4…

નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં કૃત્રિમ તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદના સોની પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ છે. અમદાવાદનો સોની પરિવાર ચીખલી આવ્યો હતો અને સોલધરા ફરવા ગયા હતા એ…
Read More...

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે કાર ચાલકે ટોલકર્મીને લમધારી નાખ્યો, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર આવેલું ભરુડી ટોલનાકું (Bharudi toll gate) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક…
Read More...

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: CAનો અભ્યાસ કરતી યુવતી 6 મહિનાથી એક રૂમમાં બંધ હતી, 8 દિવસથી…

રાજકોટના સાથી સેવા ગ્રુપે વધુ એક માનવતાને મહેકાવતું કાર્ય કર્યુ છે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી છે. 25 ઉંમર ધરાવતી આ યુવતીનું નામ અલ્પા…
Read More...

સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15 લોકોના મોત, રાત્રે મરણ ચીસોથી ગુંજી…

ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું…
Read More...