Browsing Category
સમાચાર
હોમગાર્ડ જવાન પાસે દંડ લેવા કે વાહન ચેકીંગની કોઈ સત્તા જ નથી, ફક્ત જવાબદાર પોલીસને મદદ જ કરી શકે છે,…
અમદાવાદ શહેરમાં પોલીસકર્મીઓ તોડબાજી કરતાં હોવાના કિસ્સા સામે આવતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ બદનામ થયો જ છે પરંતુ હવે હોમગાર્ડ વિભાગ પણ બદનામી તરફ જઈ રહ્યો છે. ગુજરાત હોમગાર્ડના જવાનો લોકોને ખોટી ધમકીઓ આપી અને પૈસાનો તોડ કરતા હોવાના…
Read More...
Read More...
સુરતમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર વરાછાના હેતલ જેમ્સના પિતા-પુત્ર ઝડપાયા, 11 પેઢીને ચૂનો ચોપડ્યો…
સુરતના વરાછાની હેતલ જેમ્સના કરોડોના ઉઠમણાં કેસની તપાસ આર્થિક નિવારણ શાખાને સોપી દેવાઈ છે. ચકચારી આ કેસમાં હેતલ જેમ્સના ભાગીદારો પૈકી પોલીસની પ્રાથમિક તપાસમાં જોધાણી જેમ્સના રૂપિયા 5.40 કરોડ ઉપરાંત અન્ય 11 પેઢીના 10.77 કરોડ સલવાઈ ગયા…
Read More...
Read More...
રાજકોટમાં શિક્ષિકા પર અત્યાચાર: ‘ભાઈ તારી પત્ની પૈસાની લાલચુ છે છૂટાછેડા દઈ દે, હું બીજી પત્ની…
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં સરકારી શાળામાં નોકરી કરતી શિક્ષિકાએ દારૂ પીને માર મારતાં પતિ તેમજ નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.…
Read More...
Read More...
સુરતમાં બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવાનો મામલો: ‘ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી…
સુરતના રાણીતળાવ ખાટકીવાડમાં રહેતા અને સૈયદપુરા તુરાવા મહોલ્લામાં બાંધકામ કરનાર બિલ્ડર આરીફ કુરેશી પાસે ફરી આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડીએ રૂ.2-2 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે. લાલગેટ પોલીસે તેમના વતી…
Read More...
Read More...
તમામ વાહનચાલકો ખાસ વાંચે આ સમાચાર, રિક્ષા કે કારમાં એકલા હો તો માસ્ક ઉતારી ના દેતા
ગુજરાત (Gujarat)માં કોરોનાની ગતિ ધીમી પડી છે. કોરોનાના ઘટતા કેસો અને કોરોનાની વેક્સિન (Corona Vaccine) મળ્યા બાદ હવે વેક્સિનનેશન (Vaccination)નું અભિયાન શરૂ થઈ ગયું છે જે લાંબા સમય બાદ કોરોના સામે મળેલા સારા સમાચાર છે. જો કે રાજ્યના 4…
Read More...
Read More...
પોલીસ બાદ હવે હોમગાર્ડના જવાનો પણ તોડબાજીમાં સક્રિય, NRI પાસેથી દારૂની બોટલો અને રૂપિયા પડાવ્યાંની…
અમદાવાદ શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ લૂંટારુના વ્યાખ્યામાં આવી ગયા છે. તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા…
Read More...
Read More...
રાજકોટમાં સી.આર.પાટીલનો સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કર્યા, સોશિયલ…
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. રવિવારે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સેફ્રોન પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલ હાજર રહ્યાં હતા. આ…
Read More...
Read More...
‘તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે,’ સુરતમાં યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો,…
સુરતના કામરેજમાં (Kamrej Surat) ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં (Maple Villa Society) એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો (Crushing By Car) પ્રયાસ કર્યો છે. આ ઘટના ઘરના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ…
Read More...
Read More...
રાજકોટમાં 8 ચોપડી પાસ ઠગો ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ કરાઈ
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 300 મીટર દૂર ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ કરનારી ચાર યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…
Read More...
Read More...
રાજકોટમાં બેફામ ઈ-મેમો આપતા પોલીસ તંત્ર સામે યુવા લોયર એસો. કાનૂની લડત આપશે, ઇ-મેમોના દંડની રકમનો…
છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર આઇવે પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. લગાવાયા છે. પણ આ CCTVનો ઉપયોગ વાહનચાલકો વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે. CCTV નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા…
Read More...
Read More...
