Browsing Category

સમાચાર

રાજકોટમાં તૈયાર થઇ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ, CMના હસ્તે થયું ઉદઘાટન, 10…

કોઈપણ મધ્યમ વર્ગની વ્યક્તિને બીમારી લાગુ પડે ત્યારે સૌથી મોટી ચિંતા હોસ્પિટલના બિલની હોય છે. ત્યારે રાજકોટમાં એક એવી હોસ્પિટલ તૈયાર થઇ છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે. રાજકોટમાં 146 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં રાહત દરે…
Read More...

અમદાવાદમાં મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપી, પતિ કૌટુંબિક ભાણી સાથે કરતો હતો પ્રેમભરી વાતો, પત્નીએ…

અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ (In laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે લૉકડાઉન (Lockdown)માં તેનો પતિ ધાબે જઈને કૌટુંબિક ભાણી સાથે પ્રેમભરી વાતો કરતો…
Read More...

અમદાવાદમાં 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો ‘સુલતાન’, ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો…

અમદાવાદ શહેરમાથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી…
Read More...

ગુજરાત ACBને મોટી સફળતા: કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી મળી રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત, 11…

ગુજરાતમાં સૌથી વધુ રૂ. 30 કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ઝડપી પાડી છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. ACBએ તપાસ કરતાં…
Read More...

સુરતમાં ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો ‘કાળિયો,’ પોલીસથી બચવા શાકભાજી વેચતો…

સુરતની કતારગામ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીની પૂછપરછમાં આરોપીએ 25 કરતા વધુ લોકોની ગૅંગ બનાવી ભરુચ જિલ્લામાં એકે કંપનીમાં ધાડ પાડી હતી તે સમયે ત્યાં હાજર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા…
Read More...

ACBનો સપાટો: ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર સહિત પૂર્વ પ્રમુખને ACBએ…

ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયાં છે. જમીનમાં નામ ચડાવવા માટે મામલતદારે 25 લાખ રુપિયાની લાંચ માંગી હતી. જોકે, એસીબીની ટીમે મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખની લાંચની રકમ કબજે લીધી હતી. જો કે ACB દ્વારા…
Read More...

પોલીસ જ બની બુટલેગર: રાજકોટના બે પોલીસ કર્મીની સ્કોર્પિયો મોરબી નજીક પલ્ટી મારી જતાં કારમાંથી દારૂની…

મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો…
Read More...

‘બગીચા પાસે તારી લક્ઝરી બસો પાર્ક કરીશ તો સળગાવી દઈશ,’ અમદાવાદમાં એક લાખ રૂપિયાની માંગણી…

'તારે લક્ઝરી બસ (luxury bus) રોડ પર ઊભી રાખવી હશે તો રૂપિયા એક લાખ આપવા પડશે. હવે ત્યાં બસો પાર્ક (Park) કરીશ તો સળગાવી નાખીશ.' અમદાવાદમાં લક્ઝરી બસોમાં તોડફોડ કરવાની ફરિયાદ પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીએ બસ ઊભી…
Read More...

રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે: હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ…

રાજકોટ શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. કુંવારી યુવતી માતા બની હોવાની વાત સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાદમાં યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ…
Read More...

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારો વિધર્મી પૂર્વ RTO…

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારા વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરા પાલનપુરનો પૂર્વ આરટીઓ ઈન્સપેક્ટરને સોમવારે પાલનપુરના બીજી એડિશનલ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં વિધર્મી શિક્ષિત…
Read More...