Browsing Category

સમાચાર

અમદાવાદમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: સરસપુરમાં હોસ્પિટલ સામે રોડ પર કોરોના પોઝિટિવ…

કોરોનાએ સામાન્ય લોકોની જિંદગીમાં ભયંકર દિવસો દેખાડ્યા છે. જ્યારે એક દીકરો માની મદદ માટે દરેક સામે લડી લે છે, પરંતુ એક મા આજે લાચાર બની છે. તેના દીકરાની સારવાર માટે ‘મા’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના બહાર બેઠી છે. જાહેર રસ્તા પર…
Read More...

અમદાવાદમાં વેન્ટિલેટર ન મળતાં 52 વર્ષીય કનૈયાલાલનું તરફડિયા મારીને મોત, દર્દીના મામાએ કહ્યું, અમે આ…

અમદાવાદ શહેરના નરોડા ખાતે રહેતાં ૫૨ વર્ષીય કનૈયાલાલ કિશનચંદ તેજવાનીનું વેન્ટિલેટરના અભાવે તરફડિયા મારીને મોત થયું છે. ૨૧મી એપ્રિલના વહેલી સવારે ૪થી ૪.૩૦ વાગ્યાના અરસામાં સાબરમતી નજીકની મેડિલિંક હોસ્પિટલ ખાતે આ દર્દીનું મોત થયું છે. મૃતકના…
Read More...

આ છે મુંબઈનો ‘ઑક્સીજન મેન’: કોરોનાના દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની SUV…

કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં મહારાષ્ટ્ર (Maharashtra)ની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અહીં બેડ, સારવાર અને ઑક્સીજન (Oxygen) વગર લોકો મરી રહ્યા છે. હાલત એવી ઊભી થઈ છે કે સરકારે નાછૂટકે લૉકડાઉન (Maharashtra lockdown)ની…
Read More...

રાજકોટમાં ASI અને તેમની પત્ની દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના બંનેને ભરખી ગયો, આવતા…

મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી…
Read More...

કોરોનાના લક્ષણો દેખાય તો વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું: એક્સપર્ટે આપ્યા જવાબ

સિવિલની 1200 બેડ હોસ્પિટલ સહિત સિવિલના કેમ્પસની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી. કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ એ અંગે સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો.…
Read More...

મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે: કડીની નર્સે 15 હજારમાં વેચ્યું…

કોરોનાકાળમાં જ્યાં એક બાજુ હજારો લોકો પિસાઈ રહ્યા છે. ઈન્જેક્શન, ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યા છે. તેવામાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે. જેનો એક ચોંકાવનારો કિસ્સો કડીથી સામે આવ્યો છે. કડીની ખાનગી હોસ્પિટલની…
Read More...

રાજકોટની હાઉસફૂલ સિવિલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો! લાલચુ યુવકનો વીડિયો સોશિયલ…

માત્ર એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital) વિવાદમાં આવી છે. એક તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કૂલ (Chaudhary high school) મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.…
Read More...

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આ બિમારીએ મચાવ્યો કાળો કેર, 900 લોકોને જમીન પર જ આપવામાં આવી રહી છે સારવાર

ભારતમાં એક તરફ કોરોનાની બીજી લહેર એ હદે હાહાકાર મચાવી રહી છે કે, હોસ્પિટલોમાં પણ જગ્યા બચી નથી. અનેક દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા છે ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. અહીં લોકો જ્યાં કોરોનાની સારવાર માટે તંબુ…
Read More...

કોરોના મહામારીમાં રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છતાં પણ નફ્ફટ સ્કૂલોએ…

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છે. બીજી તરફ સીબીએસઈ બોર્ડ દ્વારા તેમજ ગુજરાત બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થયું ન…
Read More...

ભલભલાના રુંવાટા ઊભા કરી દેતો વીડિયો, અંધ મહિલાના બાળકને બચાવવા માટે રેલવે કર્મચારી ધસમસતી ટ્રેનની…

આ વીડિયો જો તમને કોઈ સીધો જ બતાવી દે તો એવું જ લાગે કે કોઈ દુઃસ્વપ્ન હશે અથવા કોઈ સુપરહીરો ફિલ્મનો સીન હશે. પરંતુ મુંબઈની ફાસ્ટ ફોરવર્ડ ધબકતી રિયલ લાઈફનો આ 30 સેકન્ડનો વીડિયો તમારા રુંવાટા ઊભા કરી દેવા માટે પૂરતો છે. એ સાથે 30 સેકન્ડમાં શું…
Read More...