Browsing Category
સમાચાર
રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રીફિલિંગ માટે લાઇનો લાગી: 24 કલાક ચાલે તેટલા ઓક્સિજન માટે 500 લોકો 12…
રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓક્સિજન પર રાખીને રીકવરી થાય તેવા પ્રયાસો થાય છે. આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતા દર્દીઓની જ નહીં તેમના સ્વજનોની હાલત કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજનના…
Read More...
Read More...
કાળમુખો કોરોના અઠવાડિયામાં આખા પરિવારને ભરખી ગયો, પહેલા દાદા, પછી પિતા, પછી માતા અને હવે પરિવારની…
મધ્ય પ્રદેશના ઉજ્જૈન (Ujjain) શહેરમાંથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. અહીં કાળમુખો કોરોના (Coronavirus) એક આખા પરિવારને ભરખી ગયો છે. એક જ અઠવાડિયામાં કોરોના આખા પરિવારને ભરખી ગયો છે. પહેલા દાદા, પછી પિતા, પછી માતા અને હવે પરિવારની અંતિમ…
Read More...
Read More...
વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતકના…
ગોત્રી હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવતી ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટનું ગુરુવારે રાતે કોરોનાના કારણે અવસાન થતાં તેને કોરોના વોરિયર તરીકે જાહેર કરી વળતર અપાય તેમજ અન્ય એક્સ્ટર્નલ ઇન્ટર્નને સુરક્ષા કવચ પૂરું પાડી સ્ટાઇપેન્ડ સહિતની માગ પૂર્ણ…
Read More...
Read More...
સંકટની ઘડીમાં વાયુસેના દેશની વહારે આવી, ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશની વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા…
Read More...
Read More...
ધર્મનો ભેદ ભૂલી લોકોએ દેખાડી માનવતા: મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર પરથી પડ્યા તો પૂજાપાઠના વસ્ત્રો પહેરેલા…
ઈશ્વરે હજુ માણસ જાત પર વિશ્વાસ ખોયો નથી, એટલે જ પૃથ્વી પર હજુ જીવન છે. એવું આપણે કેટલાય લોકોના મોઢેથી સાંભળીએ છીએ, પરંતુ, ભુજ શહેરમાં રાવલવાડી ટાંકા પાસે ગુરુવારે સવારે બનેલી ઘટનાએ માનવતાનાં પ્રત્યેક્ષ દર્શન કરાવ્યાં હતાં, જેમાં એક મુસ્લિમ…
Read More...
Read More...
રાજકોટમાં વ્યવસ્થાના અભાવે ક્યાંક 108માં ઓક્સિજન ખૂટી જતા પતિ સામે પત્નીએ પ્રાણ ત્યાગ્યા, તો ક્યાંક…
રાજકોટ સ્થાયી હિન્દી ભાષી યુગલને 108માં સારવાર હેઠળ રહેલી પત્નીને સાથ આપવા પતિ સતત પત્નિને ઓક્સિજન મળે તેમાટે ઘરગથ્થું બનાવેલી પોટલી સુંઘાડી બચાવવા પ્રયાસ કરે છે બીજી તરફ 108માં ફરજ બજાવતી નર્સ ઓક્સિજન માસ્ક સહિત અનેક વસ્તુઓ મગાવવા માટે…
Read More...
Read More...
કોરોના મહામારીની બીજી લહેરમાં AMCએ RT-PCR, HRCT ફ્રી ટેસ્ટ બંધ કર્યા, કોવિડ સેન્ટરોમાં દર્દીઓ પાસેથી…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં રેકર્ડબ્રેક કેસ છતાં પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર વખતે મ્યુનિ. દ્વારા ૪૮ સિવિક સેન્ટરો ઉપર વિનામૂલ્યે RT-PCR…
Read More...
Read More...
કચ્છથી ઓડિશા જતા સમયે કોરોનાગ્રસ્ત પતિનું થયું મોત, સસરાએ મોં ફેરવી લીધું, પત્નીએ અંતિમવિધિ પહેલાં…
વૈશ્વિક મહામારી કોરોના હવે માનવતાની સાથે સંબંધોની પણ પરીક્ષાઓ લઈ રહ્યો છે. કચ્છમાં કામ કરતા અને મૂળ ઓડિશાના વતની એક યુવકનું ઓડિશા જતી સમયે કોરોનાને કારણે નિધન થતાં તેનાં પત્ની અને પુત્રીઓએ સપનેય ના વિચારી હોય એવી સ્થિતિમાંથી પસાર થવાનો વારો…
Read More...
Read More...
ભાવનગરના 94 વર્ષના દાદાએ ‘100 વર્ષ જીવવું છે’ તેવું કહેતા કોરોનાને હરાવ્યો; હોસ્પિટલમાં દાખલ…
કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. હાલ કોવિડની સ્થિતિ જોતા લોકોમાં નકારાત્મક વિચારો સતત વધી રહ્યા છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ તકે 94 વર્ષીય માવજીભાઈનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત છે, તેઓએ કોવિડને પણ માત આપી છે અને એક સકારાત્મક…
Read More...
Read More...
ગુજરાતમાં હવે લગ્ન માટે પોલીસ પરવાનગી લેવી ફરજિયાત: 50 મહેમાનોના નિયંત્રણમાં લગ્ન યોજવા માટે ઓનલાઈન…
રાજ્ય સરકારે હાઈકોર્ટના કડક વલણને પગલે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ યોજવા પર નિયંત્રણ લાદીને આવા પ્રસંગોમાં માત્ર 50 મહેમાનોની જ હાજરી રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 20 શહેરોમાં…
Read More...
Read More...
