Browsing Category

સમાચાર

અમદાવાદમાં પાગલ પ્રેમીએ હદ કરી દીધી: યુવતીની બીજે સગાઈ થતા પૂર્વ પ્રેમીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી…

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યા છે કે તેને પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ તેની બીજે સગાઈ થઈ જતાં આ યુવકે તેને બ્લેકમેલ કરી ધમકી આપવાનું શરૂ કર્યું…
Read More...

ભાવનગરમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા-પિતાનું મોત, પુત્ર અને પુત્રી અનાથ થતાં શોકનું મોજું…

ભાવનગરમાં રોડ એક્સિડેન્ટનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળકોને ઈજા પહોંચી હતી. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર થયેલાં આ અકસ્માતમાં બે બાળકોના માથા પરથી માતા-પિતાની…
Read More...

એક તરફ સુરત મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ 5 કરોડનો મેયરનો બંગલો તૈયાર, ‘શાહી’ બંગલામાં…

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એકમને…
Read More...

કોરોનાથી ઉનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, પહેલા પુત્ર, પછી પિતા અને બાદમાં માતાને કોરોના ભરખી…

કોરોના મહામારીએ અનેક પરિવારનો માળા વિખેરી નાખ્યા છે. તો કેટલાક પરિવારો એવા પણ છે કે, જેઓના ક્યારેય ના રુઝાય તેવા કોરોનાએ ઘા આપ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક પરિવારમાં એક જ મહિનામાં ત્રણ ત્રણ લોકોના કોરોનાના કારણે નિધન થતા પરિવાર…
Read More...

ગુજરાત પોલીસની મોટી સફળતા: વહેલ માછલીની 10 કરોડની ઉલટી લાવનાર મુખ્ય સૂત્રધાર અંસારી જૂનાગઢથી ઝડપાયો

૧૦ કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટીની (અંબરગ્રીસ) પકડવાના મામલે આનંદનગર પોલીસે જૂનાગઢથી મુખ્ય સૂત્રધાર ગફાર અંસારીને ઝડપી લીધો છે. એન્ટીક વસ્તુઓના વેપારી ગફારે એમ્બરગ્રીસ વેચવાની વાત કરતાં રાજકોટના મુલચંદે રાજસ્થાનના સુમેર સાથે…
Read More...

‘હે અલખધણી મારા જેવું દુઃખ કોઇને ન આપતો, દીકરીઓ માફ કરજો તમને ભણાવી ન શક્યો’, ભાવુક…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિકતંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં ખેતી કરવા માટે અને દવા લેવા માટે પૈસા ના હોવાનો ઉલ્લેખ કરાયો છે.…
Read More...

અમદાવાદમાં કાચી ઉંમરમાં પાંગર્યો પ્રેમ, ‘પરિવાર સુઈ જતા અડધી રાત્રે સગીરા પહોંચી સગીર મિત્રના…

કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી પણ જ્યારે સગીર વયની ઉમરમાં બાળકો આ ભૂલ કરી બેસે ત્યારે પરિવારજનોને દુવિધા ઉભી થતી હોય છે. આવી જ એક ઘટના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં સામે આવી છે. જ્યાં એક સગીરા પહેલા એક સગીર સાથે મિત્રતા હોવાથી વાતચીત…
Read More...

ધોરાજી જૂનાગઢ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના માથા છુંદાઈ જતા સ્થળ પર જ…

રાજકોટ જિલ્લામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. લગ્નમાંથી પરત ફરેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત એટલો વિચલીત હતો કે, યુવાનોના…
Read More...

દેહવેપાર માટે યુવતીઓને બહારના રાજ્યોથી બોલાવાતી હતી, પોલીસે દરોડા પાડતાં સાત યુવતીઓ સાથે બે યુવકો…

પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર…
Read More...

કોરોના બાદ રહેતી અશક્તિ માટે GTUએ બનાવી કારગર દવા, ગુજરાતમાં ઉગતા થોરના ફૂલમાંથી બની છે દવા

કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા લોકોને અશક્તિ રહેવાની ફરિયાદ થતી હોય છે. તેવામાં ગુજરાતની GTU દ્વારા ફાફડા થોરના લાલ ફૂલમાંથી બનતી દવા ઉપર સંસોશધન કરવામાં આવ્યું હતું. આ દવા પાંડુરોગ માટે વપરાય છે. પણ કોરોના દર્દીઓમાં પણ તે ખુબ જ કારગર નીવડી…
Read More...