Browsing Category

સમાચાર

જુવાનડાઓને શરમાવે એવા 59 વર્ષના લાઇનમેન, તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચડીને મુખ્ય વાયર ઠીક…

તાજેતરમાં જ ''તાઉ'તે'' (Cyclone Tauktae) વાવાઝોડાએ ઘણુંખરું રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી. ખાસ કરીને, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં વસતા લોકોને આ વાવાઝોડાની વધુ અસર થઇ. રાજ્ય સરકારના આગોતરા…
Read More...

બનાસકાંઠામાં પ્રેમી પંખીડાએ જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી સજોડે આપઘાત કર્યો

કોરોનાકાળમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાન થઈ મોત વ્હાલુ કરી રહ્યા છે. પરંતુ આજે બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ તેમને સમાજ એકબીજા સાથે નહીં જીવવા દે તેવું માની, દુનિયાને અલવીદા કહી…
Read More...

શહીદ મેજરની પત્ની પણ દેશની સેવા કરવા તૈયાર: પુલવામા એનકાઉન્ટમાં શહીદ મેજર વિભૂતિની પત્ની ટ્રેનિંગ…

કાશ્મીરનાં પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019માં આતંકીઓનો સામનો કરતા દેહરાદૂનના રહેવાસી વિભૂતિ ઢોંડિયાલ શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમના લગ્નને 9 મહિના જ થયા હતા. મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ, 2018ના રોજ થયા હતા. 19 એપ્રિલે…
Read More...

રાજકોટ શહેરમાં વધુ એક કરુણાંતિકા બની: એક જ મહિનામાં 3 સગા ભાઈને કાળમુખો કોરોના ભરખી ગયો

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ એક મહિના પહેલાં બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ હતી કે અનેકના પરિવારો વેરવિખેર કરી નાખ્યા છે. રાજ્યમાં અનેક પરિવારના બે કે ત્રણ સભ્યો એકસાથે કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી…
Read More...

ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: નરાધમોએ બળાત્કાર બાદ કહ્યું- કોઈને નહીં…

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને ધોળેદિવસે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરનારા બંને યુવકોને પોલીસે બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઘટના બાદ પીડિતા પોલીસની પાસે પહોંચી હતી. ત્યારે તેની પાસે એમ્બ્યુલન્સનો નંબર ન…
Read More...

મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં.. મોટાભાઈને બચાવવા નાનાભાઈએ લાખો રુપિયા ખર્ચી કાઢ્યા

'તું જરાય ચિંતા ના કરીશ.. મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..' કોરોનાગ્રસ્ત મોટાભાઈએ જ્યારે નાનાભાઈના મોઢે આ વાત સાંભળી ત્યારે જાણે તેમના જીવમાં જીવ આવી ગયો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું કરી પણ બતાવ્યું, અને ગણતરીના કલાકોમાં જ લાખો…
Read More...

બનાસકાંઠામાં યુવકના 14 હત્યારાઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, શું હતી આખી ઘટના? જાણો

બનાસકાંઠાના (banaskantha) વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ (gril kidnapping) કરી ગયો હતો. આ કિસ્સામાં ડાલવાણા ગામના (Dalvana village) યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત (surat) નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી…
Read More...

મહેસાણામાં પોલીસની ઘોર બેદરકારી: દંડની પાવતીમાં લોલમલોલ, મે મહિનો પત્યો પણ નથી ત્યાં તો જુલાઈની…

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણામાં કોવિડ-19ને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાળવ્યું હોય તો પોલીસ પાવતી આપતી હોય છે. જેમાં જિલ્લામાં માસ્કના દંડની એક પાવતી વાયરલ થઈ છે. જેમાં જુલાઈ 2021ની તારીખ દર્શાવવામાં આવી છે. જોકે, હજુ જુલાઇ…
Read More...

સુરત પોલીસ દ્વારા જ રાત્રિ કરફ્યૂનો ભંગ: ફાર્મ હાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, વિડિયો વાયરલ થતાં…

કોરોના સમયમાં (corona time) સામાન્ય લોકોને નિયમો (corona guideline) બતાવીને જો તેનો અમલ ન થાય તો કાર્યવાહી કરતી પોલીસે (police) ખુદ કોરોના નિયમોના ધજાગરા ઉડાતો વીડિયો વાયરલ થયો છે. સિગણપોર પોલીસ સ્ટેશનના (Singanpor police station) પીઆઈની…
Read More...

આ તો હદ્દ થઈ: સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે રૂ. 3000નો મેમો ફટકારી દીધો

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો.સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ…
Read More...