Browsing Category

સમાચાર

અમદાવાદમાં બાબાએ કરી ગંદી હરકત: ‘બાબાએ કહ્યું – હોટલમાં જઇએ, મારી સાથે સંબંધ રાખીશ તો…

અંધશ્રદ્ધા અને બાબાના ચક્કરમાં અનેક પરિવાર બરબાદ થયા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે અમદાવાદના જુહાંપુરાથી આજે એક બાબાની ખરાબ હરકતનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે બાબાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ…
Read More...

હવે ઈન્ટરનેટની દુનિયામાં પણ થશે ટાટાની એન્ટ્રી, એલન મસ્ક અને જિઓને આપશે ટક્કર

દુનિયામાં સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ ભારતમાં થાય છે. સાથે જ ભારત સ્માર્ટફોન, લેપટોપ-ટેબ્લેટ અને સ્માર્ટી ટીવી જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ માટેનું પણ મોટું માર્કેટ છે. અને આ જ કારણ છે કે ટાટા ગ્રૃપ ધીમે ધીમે મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં…
Read More...

પતિ પત્ની વચ્ચેનો અતૂટ પ્રેમ: ‘લતા હું તને નહીં ભૂલી શકુ..!’ પત્નીના મોત બાદ પતિએ સ્મશાનમાં જ…

પતિ પત્ની વચ્ચેના અતૂટ પ્રેમની કહાની છત્તીસગઢના (Chhattisgarh news) બાલોદમાં સામે આવી છે. પતિ પત્ની વચ્ચેને પ્રેમ કેવો (husband-wife love story) હોય એ આ કિસ્સા ઉપરથી જાણી શકાય છે. અહીં પત્નીના મોતાના આઘાતમાં પતિએ પણ રડી રડીને આત્મહત્યા કરી…
Read More...

ચોમાસામાં આ જ્યૂસનું નિયમિત કરો સેવન, ચોમાસામાં થતી વાયરલ બીમારીઓ રહેશે દૂર, જાણો અને શેર કરો

ચોમાસા (Monsoon)ની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં અનેક પ્રકારની વાયરલ બીમારીઓનું (Viral Diseases) સંક્રમણ થાય છે. જેમાં તાવ અને ત્વચાની એલર્જી પણ શામેલ છે. કોરોનાની બીજી લહેરનું ભયંકર રૂપ જોયા બાદ લોકોમાં…
Read More...

માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો, રાજકોટમાં એક દીકરીએ અભિનેત્રી બનવા ત્રણ પાનાની ચિઠ્ઠી લખી ઘર છોડ્યું

રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરની વધુ એક સગીરા મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી (mumbai film industry)ની અસરથી અંજાઇ જતા ચિઠ્ઠી લખીને સગીરા મુંબઇ (Mumbai) તરફ જતી હતી. આ સમયે પરિવારજનોને જાણ થતા રાજકોટ પોલીસે …
Read More...

કચ્છમાં બની હૃદયદ્વાવક ઘટના: પિયર આવેલી યુવતી ભાગી જતાં આખા પરિવારને ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર…

કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિવારના છ સભ્યોને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અસહ્ય પીડામાંથી પસાર થવુ પડ્યુ હતું. કચ્છના આ ગામમાં પરિવારના લોકોને ઉકળતા તેલમાં આંગળીઓ નાખવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.…
Read More...

આણંદ જિલ્લામાં પરિણીતાએ પતિ અને સાસરીયા દ્વારા દહેજ માટે સતત અપાતા ત્રાસથી કર્યો આપઘાત, બે માસૂમ…

સમાજમાં હજુ પણ દહેજ (dowry)નું દુષણ કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યું છે. આણંદ જિલ્લામાં એક પરિણીતા (married woman)એ પતિ અને સાસરીયા દ્વારા સતતત દહેજ માટે ત્રાસ આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે…
Read More...

રતન ટાટાને આગામી રાષ્ટ્રપતિ બનાવવા માટે સોશિયલ મીડિયા પર અપીલ, આ વાતને સોશિયલ મીડિયા પર જોરદાર…

રાષ્ટ્રના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈ 2022માં સમાપ્ત થઈ રહ્યો છે. આ માહોલ વચ્ચે આવનારા રાષ્ટ્રપતિની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. જેમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું નામ લેવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેટ પર સોશિયલ…
Read More...

રેપના આરોપીઓને આ દેશમાં ઈન્જેક્શન આપીને બનાવાય છે નપુંસક, બે હાથ જોડીને માગી રહ્યા છે માફી, જાણો…

કઝાખાસ્તાનના બાળ યૌનશોષણના આરોપી તમામ પુરુષોની સામે સખત કાનૂન લાગુ કરવાનું બીડું ઝડપ્યું છે. દેશમાં બાળ યૌનશોષણના દોષીઓને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. સરકાર યૌન અપરાધીઓને ચેતવવા માટે મીડિયામાં અભિયાન પણ ચલાવી રહી છે. આ ક્રમમાં ઈન્જેક્શન…
Read More...

કલોલમાં બની ચોંકાવનારી ઘટના, મોબાઇલની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરનું ગળું પતરામાં ફસાઈ જતા મોતને…

કોરોના મહામારી અને તે દરમિયાન લોકડાઉનની અસરથી ચોરીના બનાવોમાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. ચોરીના બનાવોથી લઇ લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક ચોર તો હાઇટેક બનીને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ જાય છે પરંતુ ગઇ કાલે કલોલ તાલુકાના છત્રાલ…
Read More...