અમદાવાદમા ગરબા રમીને ઘરે જતી 18 વર્ષની યુવતીનું ખાડાને લીધે થયુ મોત.. હવે આ યુવતીના મોત માટે કોણ…

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અધિકારીઓને ખખડાવી રસ્તાઓ સુધારવા માટે જણાવ્યું હતું. તેમ છતાં પણ અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. ત્યારે આજ ખાડાને કારણે એક 18 વર્ષીય…
Read More...

રાજકોટમાં રાસ રમીને આવતી છોકરીઓને એકલી જોઇ છેડતી કરી, પછી પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો તો…

નવરાત્રીમાં દાંડિયા રાસ રમીને આવતી યુવતીઓની પજવણી અટકાવવા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યા છે. આમ છતાં ક્યાંક બનાવો બનતા રહે છે. આવા જ એક બનાવમાં યુવતીઓ છેડતીનો ભોગ બની હતી પણ ચૂપ રહેવાને બદલે હિંમતભેર સામનો કરી છેલબટાઉઓને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.…
Read More...

કોસંબા: હાઈવે ઉપર ઉભેલાં કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં 2 લોકોનાં કમકમાટીભર્યાં મોત, પતરું કાપીને…

સુરત જિલ્લાના કોસંબાની સાવા ચોકડી પાસે નેશનલ હાઇ વે નંબર 48 પર ઇકો કાર ઉભેલાં કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની ભયાવહતા તમે એ વાત પરથી સમજી શકો છો કે, ઈકો કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી…
Read More...

એક રાજાએ પોતાના સેવકને કહ્યું – તું આવી જ રીતે મન લગાવીને કામ કર, હું તને એક દિવસ 1000 સ્વર્ણ…

પ્રાચીન સમયમાં એક રાજા પોતાના સેવકની સેવાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે સેવકને કહ્યુ કે તું આવી જ રીતે મન લગાવીને કામ કર, એક દિવસ હું તને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપીશ. આ વાત સાંભળીને સેવક ખુશ થઈ ગયો. ઘરે જઇને તેણે પોતાની પત્નીને આ વાત જણાવી તો…
Read More...

સુરતમાં પટેલ પરિવારે દીકરાના લગ્નની કંકોત્રી પક્ષીઓના માળા જેવી બનાવી જીવદયાનો સંદેશો આપ્યો,…

સામાન્ય રીતે લગ્નના નિમંત્રણ માટે બનાવાતી કંકોત્રીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ સુરતના પટેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં કંકોત્રી અનોખી રીતે તૈયાર કરાવી છે. લગ્નની કંકોત્રી પક્ષીઓનો માળો બની જાય તે રીતે…
Read More...

કંપનીવાળા સો કરોડનો વીમો આપે કે 10 કરોડ આપી મંત્રીને સાચવી લે, બધા એ જ કરે છે : રૂત્વિક મકવાણા

મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં અતિવૃષ્ટીથી ખેડૂતોનાં પાક ધોવાયા છે. અને કલેક્ટર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદા ઓછી રાખી હોવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે દિગસરનાં ખેડૂત અને ચોટીલા-મૂળી- થાનના ધારાસભ્ય વાત કરતો ઓડીયો ફરતો થયો છે.…
Read More...

આ ગુજરાતી ખેડૂતે કરી ડુંગળીના ભાવની ચિંતા, ખેતરમાં ઉભા-ઉભા બ્યૂટી પાર્લરની વાત કરી તો સૌને ગળે ઉતરી…

હાલ ભારે વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીનો પાક મહદઅંશે બળી જતાં ડુંગળીના ભાવ માર્કેટમાં આસમાને છે. ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે ડુંગળીના ભાવ પર વાઇરલ થતાં વીડિયોને ડુંગળીની મજાક ગણાવ્યા છે. અને આવા વીડિયો ન બનાવવા હાથ જોડીને અપીલ કરી છે.…
Read More...

જામનગરમાં સળગતા કપાસીયા પર યુવાનો મશાલ રાસ રમે છે, મશાલ રાસ લેતી વખતે યુવકો પગમાં કોઇ પ્રવાહી લગાડતા…

જામનગર શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીનરાસને કારણે પ્રખ્યાત છે. પાંચમાં નોરતે આ ગરબી દ્વારા સળગતા કપાસીયા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ…
Read More...

ભાજપના ઉમેદવારની રેલીમાં જોડાનારા કાર્યકરોને હેલ્મેટનો કાયદો ન નડ્યો, ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન…

હેલ્મેટ ન પહેરનારા નાગરિક પાસેથી ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે હાલમાં રૂ.100 વસૂલે છે જ્યારે નવા નિયમ મુજબ 500 વસૂલવાનો કાયદો બનાવાયો છે. પરંતુ ખુદ ભાજપના અમરાઈવાડી ઉમેદવાર જગદીશ પટેલની ભાઈપુરા વિસ્તારમાં યોજાયેલી રેલીમાં જોડાનારા એકપણ…
Read More...

આત્મહત્યા કરવા 13માં માળેથી કૂદેલી મહિલા નીચે ચાલીને જઈ રહેલા વૃદ્ધ પર પડતા બંનેનાં મોત નિપજ્યાં…

ખોખરા સર્કલ પાસે આવેલા પરિસ્કાર ફ્લેટમાં શુક્રવારે સવારે એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક યુવતીએ ફ્લેટના 13મા માળેથી નીચે ઝંપલાવતા મોર્નિંગ વોક કરી પાછા ફરી રહેલા એક વૃદ્ધ પર પડી હતી, જેમાં બંનેનાં મોત નિપજ્યાં હતાં. મમતાબેનને લોહીની…
Read More...