આ ગુજરાતી ખેડૂતે કરી ડુંગળીના ભાવની ચિંતા, ખેતરમાં ઉભા-ઉભા બ્યૂટી પાર્લરની વાત કરી તો સૌને ગળે ઉતરી ગઈ, જુઓ વીડિયો

હાલ ભારે વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીનો પાક મહદઅંશે બળી જતાં ડુંગળીના ભાવ માર્કેટમાં આસમાને છે. ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે ડુંગળીના ભાવ પર વાઇરલ થતાં વીડિયોને ડુંગળીની મજાક ગણાવ્યા છે. અને આવા વીડિયો ન બનાવવા હાથ જોડીને અપીલ કરી છે. તમે પણ આ વીડિયો જોઇશો તો તમને પણ વાત ગળે ઉતરી જશે.

જુઓ વિડિયો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close