જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે હવે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે, આ ચાર્જ આજથી લાગૂ…

રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે. તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે.…
Read More...

માતૃભૂમિની રક્ષા કરતા સાબરકાંઠાનો 20 વર્ષીય જવાન શહીદ, ભારે હૈયે વલોપાત સાથે ગામ હિબકે ચઢ્યું

માતૃભૂમિની રક્ષા કાજે ગયેલા સાબરકાંઠાના તલોદનો એક જવાન શહીદ થયો હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં પોતાની ફરજ બજાવતા 20 વર્ષીય આર્મીમેન વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના વતન સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…
Read More...

બુદ્ધ પોતાના શિષ્યોની સાથે કોઈ ગામમાં જઈ રહ્યા હતા, તેમને રસ્તામાં ઘણા બધા ખાડા દેખાયા, એક શિષ્યે…

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને જગ્યા-જગ્યાએ ઘણાંબધા ખાડા દેખાયા. મહાત્મા બુદ્ધનો એક શિષ્ય આ ખાડાને જોઇને વિચારવા લાગ્યો કે તેનું રહસ્ય શું છે? તેણે પોતાના…
Read More...

ગુજરાતનું ‘અનોખું’ પેટ્રોલ પંપ કે જ્યાં પૈસાનું મીટર ચાલુ પણ પેટ્રોલનું ટીપું પણ ન આવે…

મોટા ભાગના લોકો બજેટનો એક મોટો હિસ્સો પોતાના વાહનોના ઈંધણ પાછળ ખર્ચતા હોય છે. ગ્રાહક તરીકે બધેથી માર પડતો હોય છે ત્યારે સુરતમાં કોસંબા પાસે આવેલ HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે. આ પંપનુ મીટર ચાલુ હોવા છતા પેટ્રોલ આવતું નથી. 35…
Read More...

ઓનલાઇન જમવાનું મંગાવતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ગ્રાહકને થયો કડવો અનુભવ, બે પીઝા કેટલામાં…

રાજ્યભરમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો સાથે ઠગાઇના અનેક કેસો સામે આવતા હોય છે, આ સિવાય ઓનલાઇન ફૂડ ડિલિવરીઓમાં પણ લોકો સાથે અનેક ગફલાઓ થતા હોય છે, ત્યારે અમદાવાદમાં ફરીથી એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ અમદાવાદી ગ્રાહકને ઝોમેટોમાંથી મંગાવેલા 2…
Read More...

આ વર્ષે સુરતના મહેશભાઈ સવાણી કરાવશે વધુ 300 દીકરીના લગ્ન

હીરાના વેપારી મહેશભાઈ સવાણી આ વર્ષે 300 દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે. આ દીકરીઓના લગ્નની તૈયારી રૂપે તેમણે રવિવારે દીકરીઓને કરિયાવર વિતરણ કરી તમામ વેવાઈઓ સાથે મુલાકાત કરી લગ્નના આયોજન અંગે ચર્ચા કરી હતી. પ્રભુતામાં પગલાં માંડતી…
Read More...

મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન…

અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે.…
Read More...

દશેરાએ બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરવામાં આવ્યો, 150 કરતાં વધુ ડાયમંડ હારમાં…

મા બહુચરના ધામમાં વિજયાદશમીના દિવસે સમીવૃક્ષની પૂજનમાટે સાંજે 4.00 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.માતાજીની વર્ષમાં 15 વખત શોભાયાત્રા નીકળે છે પરંતુ વિજયાદશમીના દિવસે નીકળતી આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે માતાજીને તે દિવસે નવલખો…
Read More...

ખોટું બોલ્યા પછી કે ભૂલ થયા પછી કાન કેમ પકડવામાં આવે છે? જાણો એના પાછળનું કારણ

ગૌતમ, વસિષ્ઠ, આપસ્તંબ ધર્મસૂત્રો અને પારાશર સ્મૃતિ સહિત અન્ય ગ્રંથમાં જ્ઞાનની ઘણી વાતો જણાવામાં આવી છે. આ ગ્રંથોમાં વ્યવહારુ નિયમ જણાવામાં આવ્યા છે. આ ગ્રંથો મુજબ આપણા શરીરમાં પંચતત્વોના અલગ-અલગ પ્રતિનિધિ અંગ આવેલા છે. જેમાં નાક…
Read More...

મહેંદીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી ક્યારેય તમારા વાળ નહીં થાય સફેદ, જાણો અને શેર કરો

વાળનું સફેદ થવું એક સામાન્ય વાત છે પરંતુ જો વાળ ઓછી ઉંમરમાં સફેદ થવાના શરૂ થઇ જાય તો તે સમસ્યા બની જાય છે. વાળની આ સમસ્યાથી આજકાલ લગભગ ઘણા લોકો પરેશાન છે અને તેનાથી રાહત મેળવવા માટે તમે કલર કે મહેંદીનો ઉપયોગ કરો છો. પરંતુ મહેંદી અને કલરમાં…
Read More...