ભાજપના ઉમેદવારની રેલીમાં જોડાનારા કાર્યકરોને હેલ્મેટનો કાયદો ન નડ્યો, ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન કર્યા

હેલ્મેટ ન પહેરનારા નાગરિક પાસેથી ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે હાલમાં રૂ.100 વસૂલે છે જ્યારે નવા નિયમ મુજબ 500 વસૂલવાનો કાયદો બનાવાયો છે. પરંતુ ખુદ ભાજપના અમરાઈવાડી ઉમેદવાર જગદીશ પટેલની ભાઈપુરા વિસ્તારમાં યોજાયેલી રેલીમાં જોડાનારા એકપણ કાર્યકરોને હેલ્મેટ પહેરવાનો કાયદો નડ્યો નહીં. ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close