ભાગેડુ નિત્યાનંદે અહીં વસાવી લીધો છે પોતાનો આખે આખો દેશ! જાણો એની અલગ દુનિયાની અજીબ વાતો

પોલીસ ગુના માટે નિત્યાનંદને અહીં શોધી રહી છે ત્યારે સ્વામી કૈલાશ પર છે. એ પણ હિમાલયના કૈલાશ પર નહિ, ઈક્વાડોરના એક ટાપુના કૈલાશ પર. આ ટાપુને નિત્યાનંદ દુનિયાનો સૌથી મહાન અને સૌથી શુદ્ધ હિન્દુ દેશ કહે છે. આટલું જ નહિ, અમદાવાદમાંથી ત્રણ…
Read More...

હેલ્મેટના નિયમમાં રાહત મળી, હવે શોભાના ગાંઠિયા સમાન PUC વિશે પણ કંઈક વિચારો. શું પીયુસીના કાયદાની…

રુપાણી સરકારે જનાક્રોશને ધ્યાનમાં લઈ શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટના કાયદાને દૂર કરી દીધો છે. એટલે કે, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રુપિયા દંડ ભરવો પડશે નહીં. આમ તો, હેલ્મેટનો કાયદો લોકોની જ…
Read More...

અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો…

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા…
Read More...

દીકરીઓને બ્યુટીપાર્લર-ડાન્સ ક્લાસને બદલે સ્વ-રક્ષાના ક્લાસ કરાવો- મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે મૂળ ગુજરાતી અને હાલ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ તાજેતરમાં જ દેશભરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, વાલીઓએ ખરેખર આ બાબતે વિચારવું જોઈએ કે તેમણે પોતાની દીકરીને બ્યુટી…
Read More...

સુરતમાં સ્કૂલની છાત્રાનું ક્લાસમાં અચાનક ઢળી પડતાં મોત, પરીવારજનોએ આંખોનું દાન કર્યું

અબ્રામાની પી.પી. સવાણી વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં અભ્યાસ કરતા કરતા ધો.7ની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસ હોસ્પિટલ…
Read More...

શિયાળામાં તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો. લીલવાની કચોરી…
Read More...

વિશ્વની બીજા નંબરની લાંબી દીવાલ તરીકે પ્રખ્યાત થયેલો કુંભલગઢ કિલ્લો રાજસ્થાનની વીરતાનો સાક્ષી પૂરે…

દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટર જે ભારતના કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. જે ચંદ્રની ધરતી પરથી નરીઆંખે જોઈ શકાય છે. હાલ અહીં કુંભલગઢ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો પ્રવાસે આવે છે. આ મહોત્સવની રસપ્રદ વાતો અને…
Read More...

ટુ-વ્હીલરચાલકો આનંદો! ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં, કેબિનેટ…

વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે. ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે, હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા…
Read More...

‘રેપ પુરુષોનાં કારણે થાય છે તેને જ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં રાખો’ આખા ભારતને હચમચાવે દે તેવો વીડિયો…

હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગ રેપ કરીને કરવામાં આવેલા હત્યાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી અને લોકો વિરોધ માટે વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સોમવારે પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ…
Read More...

અમદાવાદમાં પોલીસની ખુલ્લી લુખ્ખાગીરી! ગાડીના કાગળિયાને લઇ યુવકને મારી-મારીને કરી નાંખ્યો બેભાન

સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનો અમલ કર્યા બાદથી જ જાહેર જનતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આવું જ કંઇ અમદાવાદના ખમાસા વિસ્તારમાં બન્યું. પરંતુ આ મામલે મહત્વની વાત એ છે કે ચાલક પાસે લાઇસન્સ તેમ જ હેલ્મેટ હતું પરંતુ ગાડીના જરૂરી…
Read More...