ગાંધીનગરના દહેગામના રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કર્યું એવું કામ કે લાખો લોકોના દિલમાં…

નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ જવાનોનું ઋણ અદા કરતો ગાંધીનગરના દહેગામનો રિક્ષાચાલક રાતોરાત દેશના લાખો લોકોના દિલમાં વસી ગયો છે. નાનકડા ગામમાં રહેતા ગરીબ પરિવારના રિક્ષાચાલક જિગર રાજેન્દ્રભાઈ બારોટ છેલ્લા સાતેક વર્ષથી રિક્ષા ચલાવે છે.…
Read More...

તમિલનાડુ પછી ગુજરાત એકમાત્ર રાજ્ય જ્યાં દરિયાનું ખારું પાણી મીઠું કરાશે, દહેજમાં 100 MLDના…

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દરિયાના 100 MLD પાણીના ડિસેલિનેશન પ્લાન્ટનું રૂપિયા 881 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે. જેનું આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત…
Read More...

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશ સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવી દીધું છે. દેશના દરેક હિસ્સામાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ચારેય આરોપીઓના…
Read More...

કચ્છના સફેદ રણમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અવિસ્મરણીય અનુભવ કરવા સહેલાણીઓ ઊમટ્યા, આ વખતનો રણ ઉત્સવ…

આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી…
Read More...

ગુજરાતમાં ભર શિયાળે માવઠાના એંધાણ, અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર, રાજ્યના આ વિસ્તારો પર પડી શકે…

શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે. હજુ તો…
Read More...

બ્લડ સર્કુલેશન માટે અક્સીર છે લીલુ લસણ, તેના સેવનથી ગંભીર બીમારીઓ રહે છે દૂર, જાણો લીલું લસણ ખાવાના…

અત્યારે લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી. આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ…
Read More...

સિયાચિનમાં ફરીથી બરફનું તોફાન, ભારતીય આર્મીના બે જવાન થયા શહીદ

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં શનિવારે આવેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત…
Read More...

‘હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે’…

”ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે”…
Read More...

મારા અવસાન પછી તું શું કરીશ : પતિ, પત્નીએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, બંનેનાં એક જ દિવસે મૃત્યુ

ગાંધીનગરના સેક્ટર-24માં બનેલી એક ઘટનામાં પતિના અવસાન પછી આઘાતમાં સરી પડેલાં પત્નીનું પણ મોત નિપજ્યું હતું. બીમાર પતિએ એક દિવસ તેની પત્નીને કહ્યું હતું કે, ‘મારા પછી તું શું કરીશ’ જેના જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘હું પણ તમારી સાથે ઉપર…
Read More...

રાજકોટમાં ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી 5.18 લાખનો દારૂનો…

દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે રાજકોટ શહેરમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની વાત જગજાહેર છે, ત્યારે ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રિયશાળાના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાંથી રૂ.5.18 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસ…
Read More...