રાજસ્થાનમાં આવેલું છે ‘સુંધામાતા’નું મંદિર, મા ચામુંડા અહીં સુંધામાતા તરીકે પૂજાય છે, અહીં…

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક - સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ…
Read More...

અમદાવાદમાં 15 વર્ષીય કિશોરે માતાને ચિઠ્ઠી લખી ઘર છોડ્યું, ‘મમ્મી! 36 કલાકમાં હું ન્યૂયોર્કમાં હોઈશ…’

રાજ્યમાં અવાર નવાર પોતાના બાળકો નાની અમથી વાતોને લઈને ઘર છોડી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટમાં સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતો એક 15 વર્ષીય કિશોરે પોતાની માતાને એક ચિઠ્ઠી લખી હતી. કિશોરે પોતાની માતાને લખેલી…
Read More...

રાજકોટમાં પોલીસને દંડના ટાર્ગેટ પૂરા કરવામાં જ રસ છે તેને પુરવાર કરતી ઘટના, હેલ્મેટ પહેર્યા વગર…

ભીલવાસ પાસેથી 25 દિવસ પૂર્વે ચોરાઉ એક્સેસ પર અન્ય બાઇકની નંબર પ્લેટ લગાવીને નીકળેલા વાહનચાલકને ભીલવાસ પાસે પોલીસે અટકાવ્યો હતો. વાહનચોર પોલીસની સામે ઊભો હતો તેને પકડવાને બદલે પોલીસે હેલ્મેટ કેમ પહેર્યું નથી તેમ કહી ફોટો પાડી તેને જવા દીધો…
Read More...

આગામી મહિનામાં અંબાજી જવાનો પ્લાન હોય તો આ સમાચાર જાણી લેજો, નહીંતર તકલીફમાં મૂકાશો

જો તમારે અંબાજી જવાનો પ્લાન કરતા હોય તો તમે આ સમાચાર જાણી લેજો. એક મહિના સુધી અંબાજી જવાનું ટળજો. કારણ કે ગુજરાત સરકારે રોડના સમારકામને લઇને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું…
Read More...

IAS અધિકારીને મળ્યું ‘ઈમાનદારીનું ઈનામ’ અશોક ખેમકાની 52મી વાર બદલી, તેઓ જે કોઇ પણ…

દેશમાં બદલીઓ માટે પંકાયેલા હરિયાણા (Haryana) કેડરના IAS અધિકારી (IAS officer) અશોક ખેમકા (Ashok Khemka)ની નોકરી દરમિયાન 52મી વાર બદલી થઈ છે. અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને…
Read More...

ઠંડીમાં ગરમા ગરમ હૉટ એન્ડ સોર સૂપ હોટલમાં નહીં ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ…
Read More...

ચિંતાનો વિષયઃ હીરાવેપારમાં છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કારમી મંદીનો માહોલ, નવસારીમાં 300 પૈકી 200…

નવસારીના હિરા ઉદ્યોગમાં હિરાના કારખાના બંધ થવાને કારણે ઝાંખપ લાગી છે. નવસારીમાં 30 હજાર જેટલા રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે તેમની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. નોટબંધી પછી આ ઉદ્યોગમાં ઝાંખપ આવતા હાલ નવસારીમાં 70 ટકા…
Read More...

રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર સહિત 12 હોટેલ અને રેસ્ટોન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા, 65 કિલો અખાદ્ય…

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરની જાણિતી હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જવાહર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટિનમ, ભાભા હોટેલ સહિત 12 હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી,…
Read More...

રાજકોટમાં માનવ સેવા જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જાનૈયા-માંડવિયા બંનેએ લગ્નના ચાંદલાની તમામ…

રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલ એક પ્રેરણાદાયી પરિણય પ્રસંગ માત્ર જે તે પરિવાર જ નહિ પરંતુ પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમગ્ર સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય બની રહ્યો છે. બડેલિયા અને રાઠોડ પરિવારના આ પ્રસંગમાં આવેલી ચાંદલાની માતબર રકમ…
Read More...

સુરતમાં હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે થઈ ગઈ ઝપાઝપી

ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં…
Read More...