સુરતમાં રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં

સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર…
Read More...

સૌરાષ્ટ્રમાં કેશોદ, મેંદરડા, માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, 4-5 ડિસે.એ પણ…

ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા…
Read More...

શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક ખાવાથી શરીર રહેશે રોગમુક્ત, જાણો કેવી રીતે બનાવાય મેથી પાક.

મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ વાત દરેક લોકો જાણે છે. મેથી એક એવી વસ્તુ છે જેના સેવનથી તમે શરીરને રોગમુક્ત બનાવી શકો છો. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેને ફાયદા અઢળક હોય છે. ખાસ કરીને તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ…
Read More...

રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ થઈ જનતા રેડ, જેમાં લાખોનો રૂપિયા દેશી દારૂ પકડાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજૂ પાડોશી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અવારનવાર રાજ્યનાં મુખ્યમંત્રીને દારૂબંધી મુદ્દે ટકોર કરતા રહે છે તો ક્યારેક ટોણા પણ મારે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય…
Read More...

હૈદરાબાદ ગેંગરેપનાં નરાધમોને જેલમાં જલસા, ભોજનમાં પીરસાયું લિજ્જતદાર નૉન વેજ

હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓને હૈદરાબાદ પાસે ચેરાપલ્લીની હાઈ સિક્યુરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓને જેલમાં લંચમાં દાળ-રાઇસ અને ડિનરમાં મટન કરી આપવામાં આવી હતી. જેલ મેન્યૂઅલ અંતર્ગત તેમને જમવાનું પીરસવામાં આવ્યું. ઉલ્લેખીય છે કે…
Read More...

રાજકોટ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોઇ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, કોર્ટ બહાર આરોપીઓને ફાંસી…

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને ઘટનાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ…
Read More...

જેતપુરના દેવકી ગાલોલમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી વીજપોલ નાંખ્યા, પૂરતું વળતર ન મળતા ખેડૂત દંપતીનો…

જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉભા કપાસના પાકમાં વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતની જમીનને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા કપાસના પાકને…
Read More...

અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના મોત

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત…
Read More...

સુરતમાં લાખોમાં જવલ્લે જ જોવા મળતી હાથ પગની 26 આંગળીઓ સાથે બાળકીનો જન્મ થયો

લાખોમાં જન્મતા બાળકોમાં જવલ્લે જ જોવા મળતી પોલી ડેકટાઈલીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ કામરેજ નજીકના ગામમાં જોવા મળ્યો હતો. કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં એક બાળકીનો 26 આંગળીઓ સાથે જન્મ થયો હતો. હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ સાથે…
Read More...

શિયાળામાં એલોવેરાથી કરો આ ઉપાય, ખીલના ડાઘ થઇ જશે દૂર, જાણો એલોવેરાથી થતા ફાયદા

ત્વચાથી સંબંધિત કેટલીક સમસ્યાઓને એલોવેરાથી દૂર કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ ખાસ કરીને સુંદરતા માટે કરવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા માટે પણ કરી શકાય છે. શિયાળામાં ત્વચાની સમસ્યા વધારે હોય છે. જેમ કે સન…
Read More...