આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન…
Read More...

પુરતા પાણીના અભાવે પાક નિષ્ફળ જતા હતાશ થયેલા ખેડૂત દંપત્તિનો આપઘાત

સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા ખેડુત દંપતીએ મંગળવારે સુરત એરપોર્ટ પાસે ઝેર પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ખેતી માટેના પાણીની સમસ્યાના કારણે ખેડૂત દંપતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડનાં કપાસીનાં ગામના ખેડૂત દંપતી…
Read More...

સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો…
Read More...

પટેલ પરિવારની લગ્ન પ્રસંગે અનોખી પહેલ

દરેક પરીવાર માટે લગ્નનો પ્રસંગ એ મહત્વનો પ્રસંગ ગણાંય છે. લોકો પોતાની પ્રતિષ્ઠા મુજબ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન મોટા પાયે અનેે ભવ્ય રીતે કરતા હોય છે. ગમઢા પરીવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના…
Read More...

ડાયરામાં થાય છે પૈસાનો વરસાદ તે 9 વર્ષના પટેલ ભજનીક હર્ષ પીપળયાને ઓળખો

ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી ડાયરામા ગીતો લલકારે અને રૂપિયાનો વરસાદ થાય તે તો સમજાય. પરંતુ માત્ર 9 વર્ષનો ટેણિયો તે પણ કોઇ જ જાતની તાલીમ વગર ઓરીજનલ કાઠિયાવાડી મિજાજમા ગીતો લલકારે ને રૂપિયાનો વરસાદ થાય તે વળી કેવું. આવા દ્રશ્યો તાજેતરમા જ…
Read More...

માત્ર 10 વર્ષની આ પટેલ દિકરીએ 4 વાર પૂરી કરી માઁ ‘રેવા’ની પરિક્રમા

નસવાડીની 10 વર્ષની છોકરીએ સત્તત ચોથા વર્ષે 16 કિમીની નર્મદા નદીનાં કઠિન રસ્તાઓ પરથી પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરી. કેહવાય છે મન હોય તો માંડવે જવાય જે વાત સાબિત કરી આપનાર નસવાડીનાં પિતા ડો.રાહુલ પટેલ અને માતા ડો.મેઘા પટેલની દીકરી પરા પટેલે…
Read More...

ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી, સાત વર્ષથી કરે છે આ ખેતી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર, ખારેક સહિત શાકભાજીની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રૂ. 10 લાખ…
Read More...

આણંદ: પટેલ યુવકના 13માએ માતાનું મૃત્યુ, અડધો કલાકમાં મામાનું પણ હાર્ટ ફેઇલ

આણંદ શહેરમાં યુવાનપુત્રના મોતનો આઘાત જીરવી નહી શકનાર માતાએ તેરમાના દિવસે દેહ છોડી દીધો હતો.મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઇ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ.આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ…
Read More...

પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પટાંગણમાં જ કરી

ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ગાયને માતાનો દરરોજો આપવામાં આવ્યો છે એટલું જ નહીં આપણે ત્યાં ગાયની પૂજા પણ કરવામાં આવી છે. પરંતુ એવું ભાગ્યે બન્યું હશે કે ગાયને એક માણસની જેમ અંતિમવિધિ કરી વિદાય આપી હોય. આવું જ બન્યું છે કોટડા સાંગાણી…
Read More...

સૂરતના બિલ્ડર વિજય ઇટાલીયાએ પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.

સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ…
Read More...