લોકડાઉનમાં ગરીબની પરિસ્થિતિ જોતા ડૉક્ટરે મફત ડિલિવરી કરાવી આપી, તેમની નબળી આર્થિક પરિસ્થિતિ જોતા…

કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. આવી જ ઘટના અમદાવાદના દસકોઈના હુંકા ગામે બની છે. હુંકા ગામે વગડામાં રહેતા રૂડીબેનને ત્યાં ગત 13મી તારીખના રોજ આઠમી વખત પારણું બંધાયું હતું. અગાઉ તેમને 8 દીકરીઓ હતી અને આ વખતે વધુ એક દીકરી અને એક…
Read More...

UPના CM યોગી આદિત્યનાથના પિતાનું થયું નિધન, ‘મા નહીં આવી શકું…’ પિતાના નિધન પર યોગી થયા ભાવુક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની AIIMSમાં સારવાર ચાલતી હતી. યુપી સરકારે આનંદ સિંહ બિષ્ટના નિધનની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે આદિત્યનાથ તેમના પિતાના…
Read More...

કોરોના વાયરસથી નુકસાની પેટે ચીનને કસુરવાર ઠરાવી જર્મન ટેબ્લોઈડ બિલ્ડે 149 બિલિયન યુરોનું વળતર…

કોરોના સંક્રમણના વિશ્વભરમાં થયેલા પ્રસાર અને પારાવાર નુકસાની અંગે હવે ચીન વૈશ્વિક સ્તરે આરોપીના કઠેડામાં મૂકાતું જાય છે. અગાઉ અમેરિકાએ કોરોના સંક્રમણ ચીનનું કાવતરું હોવા અંગેના શ્રેણીબદ્ધ આક્ષેપો કર્યા બાદ હવે અન્ય દેશોએ પણ ચીનને કસુરવાર…
Read More...

વડોદરામાં 6 માસના ગર્ભ સાથે મહિલા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે, કહ્યું: ‘રાષ્ટ્ર સેવક દેશ સેવામાં…

વડોદરાની મહિલા ગર્ભવતી હોવા છતાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નિષ્ઠાપૂર્વક 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવી રહી છે. મહિલા ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું. સરકારે ગર્ભવતી…
Read More...

સુરતમાં એક જ પરિવારના બે બાળકો પોઝિટિવ, મેં પૂરતી કાળજી લીધી હતી ખબર નહીં બંનેને ક્યાંથી ચેપ લાગ્યો:…

લિંબાયત ઝોનના માનદરવાજા ટેનામેન્ટના બે માસુમ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોરોના વોર્ડમાં બેડ ફાળવી આપવામાં આવ્યા હતા. બંને બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી…
Read More...

ગુજરાતમાં આજે 127 નવા કેસ નોંધાયા, સૌથી વધારે સુરતમાં 69, કલુ પોઝિટિવ દર્દી 2066 થયાઃ જયંતિ રવિ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં…
Read More...

સુરતમાં ગુપ્તદાનની અનોખી ઘટના: એક કિલો લોટના પેકેટની અંદરથી નીકળ્યા પંદર હજાર રૂપિયા, આવા ૧૦૦૦ જેટલા…

જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે એ દાન. ભારતીય સંસ્કૃતિમાં ગુપ્તદાનનો અનોખો મહિમા વર્ણવાયો છે. ગુપ્તદાનની આવી જ એક અનોખી ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારમાંથી બહાર આવી છે. કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા ગોરાટમાં એક કિલો લોટ મળશે,…
Read More...

બદલાતી ઋતુ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ કરો આ વસ્તુઓનુ સેવન, અનેક બીમારીઓ રહેશે દૂર

જો તમે હંમેશા બિમાર રહો છો અને ખાસ કરીને બદલાતી ઋતુને કારણે તમને શરદી-ઉધરસ જેવી બિમારી થાય છે તો તેનું એકમાત્ર કારણ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જવી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બિમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર…
Read More...

ગોવા બન્યું કોરોના વાયરસને હરાવનાર પહેલું રાજ્ય, બધા જ દર્દીઓ થયા સ્વસ્થ, 3 એપ્રિલ બાદ નથી નોંધાયો…

કોરોના વાયરસના કારણે એકબાજુ દેશની ઝડપને બ્રેક લાગી છે ત્યારે આ દરમિયાન રાહતભર્યા સમાચાર પણ આવ્યા છે. રવિવારનો દિવસ ભારતના સમુદ્રના કિનારે આવેલા રાજ્ય ગોવા માટે એક નવું કિરણ લઈને આવ્યુ હતું. અહીં કોરોના વાયરસના કારણે દરેક દર્દીઓ સ્વસ્થ થયા…
Read More...

ચીનના વુહાન લેબની અંદરની આઘાતજનક તસવીરો આવી સામે, તૂટેલું સીલ ધરાવતા ફ્રિજમાં સ્ટોર છે 1500 વાયરસ

કોરોના વાયરસનો ઉદ્દભવ ચીનના વુહાન શહેરમાં થયો છે. આ વાયરસ વુહાનમાં આવેલી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ લાયરોલોજીમાંથી લીક થયો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. જોકે, ચીન સતત આવા રિપોર્ટ્સને નકારતું રહ્યું છે. હવે આ વુહાન લેબની કેટલીક તસવીરો સામે આવી…
Read More...