અમદાવાદના ગોતા બ્રિજ પર બે કાર વચ્ચે મોટો અકસ્માત, કાર-જીપ અથડાતા બે પોલીસકર્મી સહિત 3 લોકો…

શહેરના એસ.જી.હાઈવે પર ગોતા બ્રિજ ઉપર સોમવારે બપોરના સુમારે ટ્રાફિક પોલીસના ASIની કાર અને બોલેરો જીપ ટકરાતાં બે પોલીસકર્મી સહીત ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હતી. અકસ્માત સર્જનાર પોલીસકર્મી હોવાથી તેણે બચાવવા માટે સોલા પોલીસે ભરપૂર ધમપછાડા કર્યા હતા.…
Read More...

લોકડાઉનમાં આ મજૂર ગુજરાતના વાપીથી 25 દિવસમાં 2800 kmની સફર ખેડી ચાલતા આસામ પહોંચ્યો

આસામના નૌગાંવ જિલ્લાના રહેવાસી 46 વર્ષના જાદવ ગોગોઈ કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તેઓ ગુજરાતના ઔદ્યોગિક નગર વાપીમાં મજૂરીનું કામ કરતા હતા. જ્યારે 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત થઈ તો તેમણે પણ કામથી નીકાળવામાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે…
Read More...

વડોદરાની સ્યોર સેફ્ટી કંપનીએ બનાવી ભારતની પ્રથમ રિયુઝેબલ PPE કીટ, ટૂંક સમયમાં હોસ્પિટલોમાં પહોંચશે

કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં PPEના સપ્લાયને પણ અસર…
Read More...

વડોદરાના બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના સામેની જંગ જીતી, ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની…

વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે. કોરોના વોરિયર્સે તેના પરિવારને પાછી સોંપી, ત્યારે એમણે હર્ષની…
Read More...

ગુજરાતમાં નવા 94 કેસ સાથે કુલ પોઝિટિવ દર્દી 2272 થયા, અમદાવાદમાં 61 અને સુરતમાં 17 કેસ નોંધાયા, પાંચ…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી…
Read More...

દિવસ-રાત જોયા વગર ડ્યૂટી કરનારા ઈન્સપેક્ટરે 2 મહિનાનો પગાર દાન કર્યો, મહિનાથી નથી ગયા ઘરે

કોરોના વાયરસ સામેની જંગમાં હરિયાણા પોલીસ ઈન્સપેક્ટર નવીન પરાશરનો ફાળો બીજા માટે શીખ છે. એક મહિનાથી તેઓ પોતાના ઘરે ગયા નથી અને 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, જેથી લોકો સુરક્ષિત રહે. આ ઉપરાંત તેમણે તેમના 2 મહિનાનો પગાર પણ મુખ્યમંત્રી રાહત…
Read More...

આ પ્રાણીના લોહીમાંથી બની શકે છે કોરોના વાયરસની વેક્સીન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો!

પ્રાણીઓમાંથી માણસમાં ફેલાનારા કોરોના વાયરસની સારવાર શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકો હવે પ્રાણીઓની મદદ લેવાની તૈયારીમાં છે. બેલ્જિયમના કેટલાક રિસર્ચરોએ દાવો કર્યો છે કે અમેરિકામાં મળી આવતી ઉંટની એક પ્રજાતિ (લામા)ના લોહીથી કોરોના વાયરસની વેક્સીન…
Read More...

મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ચીનને મોટો ફટકો, 1000 વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ ખોલવા માટે ઉત્સુક

ચીન પાસેથી દુનિયાનું સૌથી પસંદગીનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનું લેબલ છીનવાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે લગભગ 1000 વિદેશી કંપનીઓ સરકારના અધિકારીઓ સાથે ભારતમાં પોતાની ફેક્ટરીઓ ખોલવાને લઈને વાતચીત કરી રહી છે.…
Read More...

લોકડાઉનમાં પોલીસના મારથી ખેડૂતનું થયું મોત, અંતિમ નિવેદનમાં જણાવી સમગ્ર ઘટના જુઓ વીડિયો

મધ્યપ્રદેશના જબલપુરના ગોરાબાજાર વિસ્તારમાં એક ખેડૂતના મોતની ઘટના બાદ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે માર મારવાથી ખેડૂત બંસીલાલનું મોત થયું છે. લોકડાઉન ભંગના મુદ્દે ત્રણ દિવસ પહેલા ખેડૂત બંસીલાલને…
Read More...

સુરતમાં મજૂરો પાસે રાશન લેવા માટે રૂપિયા નથી પણ દારૂ માટે લાઇનો લગાવે છે! તમે પણ જુઓ.

હાલ કોરોના વાયરસ (Coronavirus)ને પગલે રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરત (Surat City) શહેરમાં કારીગરો અવારનવાર રાશન માટે રસ્તા પર ઉતરી આવે છે. સુરતમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં લોકો રાશન લેવા માટે પૈસા નથી તેવા દાવા…
Read More...