લોકડાઉનમાં દીકરીના ઘરે ફસાયેલા 80 વર્ષીય વૃદ્ધને દીકરી અને જમાઈએ ઘરમાંથી તગેડી મૂક્યા, પોલીસે આપ્યો…

કોરોના વાયરસના પગલે જ્યાં લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે ત્યાં કેટલાક દુ:ખદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળી કે જ્યાં એક વૃદ્ધ વ્યક્તિને તેમની દીકરી અને જમાઈએ ઘરમાંથી બહાર તગેડી મૂક્યા છે. વાત…
Read More...

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતનો જવાન શહીદ, કોરોનાને કારણે લગ્ન થયા હતા સ્થગિત

એકબાજુ દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. તેવામાં હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. તેવામાં આજે જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં આતંકવાદીઓ સીઆરપીએફનાં જવાનો પર હુમલો કરી દીધો હતો. આ આતંકવાદી હુમલામાં…
Read More...

જામનગરમાં ક્રિષ્ના એજયુ. ટ્રસ્ટ વિધાર્થીઓની વહારે આવ્યું, 200થી પણ વધુ છાત્રોની પ્રથમ 3 માસની ફી માફ…

કોરોના મહામારી અને તેનો ફેલાવો અટકાવવા કરવામાં આવેલા લોકાડાઉનમાં સેવાકીય અને સામાજીક સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, ગ્રુપ દ્વારા ભોજન, રાશન કીટ, ફુડ પેકેટનું વિતરણ સહીતના સેવાકીય યજ્ઞ ધમધમી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં જામનગરનું ક્રિષ્ના…
Read More...

અમદાવાદમાં MBBS બાદ ન્યૂજર્સીમાં સ્થાયી થયેલ ડૉ. કૃતિએ કહ્યુ- અહીં આધુનિક સુવિધા હોવા છતાં ઘણા…

ડૉક્ટર કૃતિ અગ્રવાલ અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. તે જણાવે છે કે અમેરિકામાં સ્થિતિ એવી થઈ છે કે લોકો બહાર નીકળતા ડરે છે. હોસ્પિટલ આવતા મોટાભાગના દર્દીઓ કોરોના પીડિત છે. તમામ સાધનો અને આધુનિક સુવિધા બાદ ઘણા લોકોના…
Read More...

સુરતમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોથી લઈને હોસ્પિટલ સ્ટાફ સહિતના કોરોનાની ઝપેટમાં…

શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના કારણે પોઝિટિવ દર્દીઓ ઉમેરાઈ રહ્યાં છે. વરાછામાં શાકભાજી વેચતી બે મહિલાઓ અને ડુંગળીના વેપારીના કારણે દર્દીઓ ઉમેરાયા છે તો પાંડેસરામાં ડી માર્ટના…
Read More...

ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોરોનાને માત આપનારી અમદાવાદી યુવતીએ કર્યું બ્લડ ડોનેટ, હવે દર્દીઓની પ્લાઝમા…

ગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપી વડે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ માટે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂકેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરે આ માટે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. હવે તેના બ્લડમાંથી પ્લાઝમા અલગ કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીઓની…
Read More...

કાલસરમાં બેફામ ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આ પોલીસવાળાઓને મારો, ફરીથી આપણા ગામમાં આવે જ નહિં

ડાકોર નજીક આવેલા ઠાસરા તાલુકાના કાલસર ગામમાં રહેતો શાહરૂખ નજીરમીયાં મલેક સૂરતથી આવેલા તેના મિત્રને બોલાવવા ગયો હતો. આ સમયે તેનો મિત્ર ગામમાં રહેતા જાવિદમીયાં ઇબ્રાહીમમીયાં મલેક સાથે બેઠો હતો. શાહરખે મિત્રને પોતાની સાથે આવવાનું કહેતાં જ…
Read More...

સુરત માટે ચિંતાજનક સમાચાર, રાશનની દુકાન ચલાવનારને કોરોના પોઝિટિવ, હજારો લોકો લઈ ચૂક્યા છે અનાજ

સુરતથી વધુ એક ભયાવહ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રાશનની દુકાન ચલાવનાર જ કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અનાજ વિતરક દુકાનદાર પાસેથી હજારો લોકો અનાજ લઈ ચૂક્યા છે. અગાઉ સુરતમાં શાકભાજીની લારી ચલાવતાં બે…
Read More...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 140 કેસ, 5 મોત કુલ આંકડો 1604: જયંતિ…

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58…
Read More...

કોરોના સામે ભારતને જીતની ‘આશા’નો મેસેજ આપવા સ્વિત્ઝરલૅન્ડના માઉન્ટેન પર તિરંગો ઝળહળ્યો

સ્વિસ આપ્લ્સ એટલે કે સ્વિત્ઝરલૅન્ડ અને પાસેના દેશોનાં પર્વતશિખરોમાં આવેલા મેટરહોર્ન માઉન્ટેન પણ ભારતનો તિરંગો ઝળહળી ઉઠ્યો છે. ભારત દેશ કોરોના વાઇરસની લડાઈમાં જીતી જશે તે મેસેજ આપવા પર્વત પર આ રાષ્ટ્રધ્વજની લાઈટિંગ કરવામાં આવી. પીએમ મોદીએ આ…
Read More...