કોરોનાની તપાસ માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કિટ તૈયાર, 10 મિનિટમાં આપશે પરિણામ, એક ટેસ્ટ 1000 રૂપિયામાં…

દેશની લેબમાં કોવિડ-19ની તપાસ કરનારી પહેલી સ્વદેશી ડાયગ્નોસ્ટિક કિટ વિકસિત કરવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કીટથી10 મિનિટમાં ટેસ્ટનું પરિણામ મળી જશે. આ ટેસ્ટના પહેલા સ્ક્રિનીંગની પણ જરૂર જ નહીં હોય. અત્યારે આને મંજૂરી માટે ICMR…
Read More...

આ મહિલા કૉન્સ્ટેબલ 15 કલાકની ડયુટી કર્યા પછી ઘરે આવીને બનાવે છે માસ્ક, અત્યારસુધીમાં 3,000 માસ્ક…

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હાલ ભારત દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાયરસને હરાવવા માટે દેશના પોલીસકર્મીઓ અને હેલ્થકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બી. અમરેશ્વરી નામના મહિલા કૉન્સ્ટેબલ દરરોજ 15 કલાકની લાંબી શિફ્ટ બાદ ઘરે આવીને…
Read More...

અમેરિકામાં વડોદરાના ડોક્ટર દંપતીને કોરોના પીડિતોની સારવાર કરતા લાગ્યો ચેપ, એલોપેથી અને ઘરગથ્થુ…

એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ અપાવે તેવી ઘટના અમેરિકાના ન્યૂયોર્કમાં બની છે. અમેરિકાના ન્યૂયોર્કની જાણીતી બુકલિન હોસ્પિટલમાં કોવિન-19ના દર્દીઓની સારવાર કરી રહેલુ વડોદરાનું યુવાન ડોક્ટર દંપતી કોરોના વાઈરસનો ભોગ બન્યું હતું. એલોપેથી, ઘરગથ્થુ…
Read More...

લોકડાઉનમાં ઘર કંકાસથી ત્રાસેલી પરિણીતાએ પતિની કરી કરપીણ હત્યા, 3 દિવસમાં હત્યાનો 5 સામે આવ્યો

કોરોના વાઇરસને લઈને લોકડાઉન વચ્ચે 3 દિવસમાં સુરતમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીની માતા અને સગર્ભા મહિલાએ ઘરકંકાસથી કંટાળી આજે વહેલી સવારે પતિ સાથે કામ કરતા અને ધર્મના ભાઈ સાથે મળીને પતિની…
Read More...

કોરોના વાયરસના ક્રિટિકલ દર્દીને બચાવવા ગુજરાત કરવા જઈ રહ્યું છે આ મોટો પ્રયોગ, જો સફળ રહ્યું તો મોટા…

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. આજે ગુજરાત કોરોનાના દર્દીઓને બચાવવાની દિશામાં…
Read More...

કોરોનાની સારવારને લઈ મોટા સમાચાર, સરકારે નક્કી કરેલી તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની વિનામૂલ્યે…

કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસથી થતી કોવિડ-૧૯ બીમારીની સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે. આવી સરકારે માન્યતા…
Read More...

સુરતનું સેવાભાવી યુગલ ગરીબ લોકોની વ્હારે આવ્યું: 22 દિવસથી લોકડાઉનમાં દરરોજ 500 શ્રમિકોને ભોજન પૂરું…

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી માનવતા મહેકાવતાં સેવામૂર્તિ સજ્જનો સામે આપણું મસ્તક આદરથી ઝૂકી જાય છે. આવા જ એક સેવાના સંસ્કારથી સમાજને દિશા ચીંધતા…
Read More...

રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં ફરજ બજાવતા PI બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે, ગનથી લઈ બેલ્ટ સુધી…

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના 29માંથી 18 કેસ માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા છે. જ્યારે અહીં પોલીસ સતત ખડેપગે રહે છે. ત્યારે અંદરથી દરેક પોલીસને એક પ્રકારનો ભય પણ રહે છે. રાજકોટના PI…
Read More...

રાજકોટમાં લોકોની વહારે આવ્યું ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ: એક Message કરો અને તમારા ઘરે પહોંચશે…

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ધંધા-રોજગાર છે જેના કારણે લોકોને બે ટંક ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે કે જેવો રોજબરોજનું કમાઈ રોજબરોજનું ખાય છે. ત્યારે આવા…
Read More...

ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 176 કેસ જેમાંથી 143 એકલા અમદાવાદમાં, કુલ પોઝિટિવ દર્દી 1272 થયા, 7…

ગુજરાતમાં નવા 176 કેસ પોઝિટિવ 7 લોકોના મોત થયા છે. ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોનાના 88 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.…
Read More...