વાલી મંડળ દ્વારા ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને 50 ટકા ફીમાં રાહત આપવા માંગણી, કર્મીઓને રાહત પેકેજ…

કોરોના મહામારીના કારણે ગત વર્ષે સ્કૂલો બંધ રહેવાથી ખાનગી સ્કૂલોની ફીમાં ૨૫ ટકા કાપ મૂકવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. જોકે આ વખતે પણ હાલની પરિસ્થિતિ જોતા સ્કૂલો બંધ રાખવાનો સરકારે આદેશ આપેલો છે. જેથી આ વર્ષે પણ ખાનગી સ્કૂલોની ફીમાં…
Read More...

દર્દીનાં મોત બાદ હૉસ્પિટલે બાકી બિલની ઉઘરાણી માટે પરિવારની કાર લખાવી લેતા કલેક્ટરે હૉસ્પિટલની…

કોરોનાના કપરા કાળમાં હજુ અનેક હૉસ્પિટલો (Hospital) દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહી છે. આવી હૉસ્પિટલો દર્દીઓ પાસે બાકી બિલની પઠાણી ઉઘરાણી કરી રહી છે. વલસાડ જિલ્લા (Valsad district)માં સૌથી જાણીતી એવી વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી…
Read More...

એક્ટર સોનૂ સૂદ ફરી આવ્યો લોકોની વહારે, કહ્યું લોકડાઉન થાય કે ન થાય, તમારા રોજગારની ચિંતા મારા પર…

કોરોના વાયરસ (Corona virus) ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે. આ લહેર પહેલા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. આ કારણે ફરી એક વખત કેટલીક જગ્યાઓ પર લોકડાઉન (Lockdown)ની સ્થિતિ ઉભી થઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે દેશભરમાં…
Read More...

1200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જંગલરાજ હોય તેવા દ્રશ્યો ખડાં થયાં, પહેલીવાર આટલી મોટી…

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં રીતસર જંગલરાજ હોય હોય તેવા દ્રશ્યો ખડાં થયાં છે, શુક્રવારે સાંજે સાત વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ ડેડબોડી સીધી સ્મશાન ગૃહે મોકલવામાં આવી હોવાની માહિતી સપાટી પર આવી છે, અત્યાર સુધીમાં પહેલી વાર…
Read More...

વડોદરાની પારુલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સાજા કરવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ: PPE કિટમાં ડાન્સ કરીને…

કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી મૂક્યો છે. કોરોનાની બીજી લહેરે અનેક લોકોના પરિવારો વેરવિખેર કરી દીધા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય એ…
Read More...

આવી છે ગુજરાતની હાલની સ્થિતિ: અહીં 18 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોંળી ચિતા બનાવી, એક સાથે પાંચ મૃતદેહોને…

સુરતના એક સ્મશાનગૃહમાં બુધવારે રાત્રે એક જ ચિતા પર પાંચ મૃતદેહોને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે મૃતદેહોની સંખ્યા ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. આવું દ્રશ્ય માત્ર ગુજરાતમાં જ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના…

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94…
Read More...

રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો

ભારતીય મરી-મસાલામાં વપરાતું લવિંગ વાનગી સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. આયુર્વેદમાં સદીઓથી ઔષધિ તરીકે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો લવિંગનું સેવન નિયમિત કરવામાં આવે તો પેટ, દાંત અને ગળાના દુખાવા સંબંધિત તકલીફોમાં રાહત અપાવી શકે…
Read More...

સુરતમાં મોટી કરૂણાંતિકા, વધુ એક 14 દિવસની બાળકીનું મોત, પિતાના કરૂણ શબ્દો તમને રોવડાવી મૂકશે,…

વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દીકરીનું અંતે મોત થયું. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના…
Read More...

હૃદયદ્રાવક ઘટના વર્ણવતો પૂર્વ જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ, પત્નીનું ઍમ્બ્યુલન્સની રાહમાં…

યુપીના લખનઉની એક હોસ્પિટલમાં બેડના અભાવે નિવૃત જજની પત્નીનું મોત થયાની એક હદયદ્રાવક ઘટના બની છે. યુપીના લખનઉમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો કેટલી હદે ઠસોઠસ ભરાઈ છે તે હકીકત દર્શાવતી એક હદયદ્રાવક ઘટના બની છે. ઘટના એવી છે કે લખનઉના ગોમતી…
Read More...