ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી…

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને…
Read More...

ભાવનગરના રૂપાવટી ગામે પુત્ર સાથે ઝઘડાનો ઠપકો આપવા ગયેલા પિતાને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યા

ભાવનગર જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના અરસા દરમિયાન તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવાનની હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે…
Read More...

કોરોનાના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટર પિતા-પુત્રને હોસ્પિટલ માટે ભટકવું પડ્યું, ડૉક્ટર પિતા-પુત્રના…

મુંબઈ નજીકના કલ્યાણમાં રહેતા ડૉક્ટર પિતા-પુત્રને કોરોના ભરખી ગયો છે. જ્યારે ડૉક્ટરના પત્નીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે, અને તેઓ વસઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી જ મોતને ભેટેલા ડૉક્ટર પિતા-પુત્રએ વેક્સિન લીધી હતી કે કેમ તેની…
Read More...

સુરતની નવી સિવિલ હૉસ્પિટલનો શરમજનક કિસ્સો, મોતનો મલાજો પણ ન જળવાયો, મહિલાઓના દાગીના પણ સલામત નથી!

સુરતની નવી સિવિલમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ફરી આવી છે વિવાદમાં અહીંયા સારવાર માટે દાખલ દર્દીના મુત્યુ બાદ દાગીના ગુમ થયાની મરનાર મહિલાના પરિવારે હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા મહિલા પરિવારે આ મામલે ખટોદરા…
Read More...

અમદાવાદની આ સોસાયટીએ કોરોના દર્દી માટે કર્યો નવતર પ્રયોગ, હોસ્પિટલમાં બેડ ન મળતા ક્લબ હાઉસને બનાવી…

અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસનો (corona cases) રાફડો ફાટી નીકળ્યો છે એપ્રિલ મહિનામાં 7 જ દિવસમાં 15 હજાર કેસ સામે આવતાં તંત્ર સામે અનેક મુશ્કેલીઓ છે. જેમાંથી સૌથી મોટી મુશ્કેલી છે હૉસ્પિટલની વ્યવસ્થા. અમદાવાદ શહેરની તમામ ખાનગી…
Read More...

હિંમતથી કોરોનાને માત આપતા સુરતીઓ: 82 વર્ષનાં દાદીએ હાર્ટ-અટેક આવ્યાના 15 જ દિવસમાં કોરોનાને હરાવ્યો,…

વધી રહેલા કેસની સામે સકારાત્મક અભિગમ દાખવી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જહાંગીરાબાદના 82 વર્ષનાં વૃદ્ધાને હાર્ટ-અટેક આવ્યાના 15 દિવસમાં કોરોના થયો હતો અને પોઝિટિવ વિચારોથી સાજા થઇ ગયા છે, જ્યારે 24 વર્ષની યુવતીને કોરોના થયા બાદ…
Read More...

સુરતમાં સંસ્થાઓની પહેલ: વરાછામાં માત્ર છ જ દિવસમાં સાત આઇસોલેશન સેન્ટર ઉભાં કરાયાં, સૌરાષ્ટ્ર પટેલ…

સુરતીઓ ગમે તેવી આપદા આવી પડે તો તેનો હિંમતભેર સામનો કરવામાં ક્યારેય પાછળ પડયા નથી. કોરોના મહામારીમાં પણ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહેડાવી બે દિવસમાં દર્દીઓ માટે 20 લાખનું દાન કર્યું છે. આ સાથે 1 હજાર લોકો દર્દીઓની સેવા કરવા માટે…
Read More...

રાજકોટ સિવિલમાં દર્દીઓ ખરેખર ભગવાન ભરોસે, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ ઓક્સિજનનું પ્રેશર ઓછું હોવાથી…

એક તરફ કોરોનાનો કાળો કેર ચાલી રહ્યો છે અને બીજી તરફ અન્ય બીમારીથી પીડાતા દર્દીઓના પણ હાલ બેહાલ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત,…

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને…
Read More...

મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી…

વેરાવળના સીનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો છે મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયોનો. ખેતસીભાઈએ ધરતીનું મહત્ત્વ સમજાવતાં બહુ આસાન રીતે ત્રણ ઉપાય બતાવ્યા છે. જેમાં એક છે…
Read More...