સેવાના નામે પ્રસિદ્ધિ: ભાજપના નેતા હિરા સોલંકીએ ઓક્સિજનની બોટલ પર લગાવડાવ્યું પોતાનું પોસ્ટર

એક તરફ કોરોનાના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગુજરાતમાં મહાનગરોની સાથોસાથ નાનાં શહેરો અને ગામડાંમાંથી પણ ભયાવહ સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે કેટલાક રાજનેતાઓ ખાસ કરીને પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓએ કોરોના દર્દી માટે આપવામાં આવતા…
Read More...

જામનગરનાં ડૉક્ટરે કોરોનાના કપરા કાળમાં રુપિયા ખંખેરવાને બદલે શરૂ કરી સેવા, બે અઠવાડિયા સુધી…

સમગ્ર ગુજરાતમાં કોરોનાને લઈને હોસ્પિટલો હાઉસફુલ થઈ છે તેવા સમયે રૂપિયા ખર્ચતા પણ હોસ્પિટલોમાં સારવાર નથી મળતી. ત્યારે જામનગરના એક તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં વર્તમાન કોરોનાની મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યેે ઓપીડી શરૂ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા, 121 લોકોના કોરોનાથી…

ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને હવે રાજ્યમાં દૈનિક 1000 કેસોનાં વધારા સાથે નવા કેસો નોંધાઈ રહ્યા છે. ગત રોજ 11 હજારથી વધારે કેસો નોંધાયા હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં નવા 12206 કેસો નોંધાયા છે. અને 121 દર્દીઓનાં મોત…
Read More...

ગુજરાતની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન: હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા કહે, પણ સરકાર લોકડાઉન…

ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબુમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોના વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની…
Read More...

રાજકોટમાં કારખાનેદારનો આપઘાત: ‘મારે સારું હતું ત્યારે મેં બધાની મદદ કરી, હવે કોઈ મારી મદદ…

રાજકોટ શહેર (Rajkot city)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવપરા શાક માર્કેટ (Devpara vegetable market) પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો ખાઇને આપઘાત (Suicide) કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ…
Read More...

આંખનું મટકું માર્યા વિના ટેન્કરનો ડ્રાઈવર છેક જામનગરથી 11 કલાકમાં ટેન્કર લઈ ઈન્દૌર પહોંચી ગયો, પણ…

કોરોનાના દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં 30 ટન ઓક્સિજન લઈને ગુજરાતથી એક ટ્રક ઈન્દૌર પહોંચ્યો હતો. જોકે, એક તરફ હોસ્પિટલમાં ઓક્સિજનની રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજી તરફ નેતાઓએ તેના સિલિન્ડર હાથમાં પકડીને ફોટા પડાવવાનો…
Read More...

લોકડાઉનના ભયથી સુરતમાં શ્રમિકોનું પલાયન, એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં બસમાં ચઢવા…

ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સરકાર ગમે તે ઘડીએ લોકડાઉન લગાવી શકે તેવો પરપ્રાંતિયો શ્રમિકોમાં ડર છે. જો કે સરકાર અનેક વખત ચોખવટ કરી ચૂકી છે કે લોકડાઉન નહીં લાગે. તેમ છતાં ગત વર્ષના ખરાબ અનુભવને કારણે પરપ્રાંતિયોમાં આજે પણ…
Read More...

કોરોનાના કપરા કાળમાં દર્દી માટે પરિવાર બન્યો પ્રાણવાયુ: પિતાને પોર્ટેબલ બાટલાથી પુત્રએ આપ્યો…

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દર્દીઓને સારવાર માટે ડોક્ટર પહોંચી શકતા નથી. ખાનગી હોસ્પિટલમાં બેડ મળતાં નથી. સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. દર્દી એમ્બ્યુલન્સ,ખાનગી વાહન,…
Read More...

જેતપુરથી ખોળામાં રાખી 3 દિવસની કોરોનાગ્રસ્ત દીકરીને સર્જરી માટે અમદાવાદ સિવિલમાં લાવ્યા; ઓક્સિજન ઓછો…

સિવિલમાં એક ત્રણ દિવસની અને એક બે વર્ષની બાળકી પર સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી છે. જેતપુરની ત્રણ દિવસની બાળકીની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલા હતા. આ ઉપરાંત બાળકી અને તેની માતા પણ કોરોના પોઝિટિવ હતા. ત્રણ દિવસની બાળકીની માતા પોઝિટિવ…
Read More...

દર્દનાક કિસ્સો: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ મહેસાણાના ભેંસાણા ગામના પટેલ યુવકને ભારત…

જોટાણા તાલુકાના ભેસાણા ગામનો જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલો જયેશ પટેલ નામનો યુવાન ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ છે. ખર્ચાળ સારવાર અને બીમારીની…
Read More...