કોરોના મહામારીની બીજી લહેરમાં AMCએ RT-PCR, HRCT ફ્રી ટેસ્ટ બંધ કર્યા, કોવિડ સેન્ટરોમાં દર્દીઓ પાસેથી…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં રેકર્ડબ્રેક કેસ છતાં પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર વખતે મ્યુનિ. દ્વારા ૪૮ સિવિક સેન્ટરો ઉપર વિનામૂલ્યે RT-PCR…
Read More...

કચ્છથી ઓડિશા જતા સમયે કોરોનાગ્રસ્ત પતિનું થયું મોત, સસરાએ મોં ફેરવી લીધું, પત્નીએ અંતિમવિધિ પહેલાં…

વૈશ્વિક મહામારી કોરોના હવે માનવતાની સાથે સંબંધોની પણ પરીક્ષાઓ લઈ રહ્યો છે. કચ્છમાં કામ કરતા અને મૂળ ઓડિશાના વતની એક યુવકનું ઓડિશા જતી સમયે કોરોનાને કારણે નિધન થતાં તેનાં પત્ની અને પુત્રીઓએ સપનેય ના વિચારી હોય એવી સ્થિતિમાંથી પસાર થવાનો વારો…
Read More...

ભાવનગરના 94 વર્ષના દાદાએ ‘100 વર્ષ જીવવું છે’ તેવું કહેતા કોરોનાને હરાવ્યો; હોસ્પિટલમાં દાખલ…

કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. હાલ કોવિડની સ્થિતિ જોતા લોકોમાં નકારાત્મક વિચારો સતત વધી રહ્યા છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ તકે 94 વર્ષીય માવજીભાઈનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત છે, તેઓએ કોવિડને પણ માત આપી છે અને એક સકારાત્મક…
Read More...

ગુજરાતમાં હવે લગ્ન માટે પોલીસ પરવાનગી લેવી ફરજિયાત: 50 મહેમાનોના નિયંત્રણમાં લગ્ન યોજવા માટે ઓનલાઈન…

રાજ્ય સરકારે હાઈકોર્ટના કડક વલણને પગલે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ યોજવા પર નિયંત્રણ લાદીને આવા પ્રસંગોમાં માત્ર 50 મહેમાનોની જ હાજરી રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 20 શહેરોમાં…
Read More...

અમદાવાદમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: સરસપુરમાં હોસ્પિટલ સામે રોડ પર કોરોના પોઝિટિવ…

કોરોનાએ સામાન્ય લોકોની જિંદગીમાં ભયંકર દિવસો દેખાડ્યા છે. જ્યારે એક દીકરો માની મદદ માટે દરેક સામે લડી લે છે, પરંતુ એક મા આજે લાચાર બની છે. તેના દીકરાની સારવાર માટે ‘મા’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના બહાર બેઠી છે. જાહેર રસ્તા પર…
Read More...

અમદાવાદમાં વેન્ટિલેટર ન મળતાં 52 વર્ષીય કનૈયાલાલનું તરફડિયા મારીને મોત, દર્દીના મામાએ કહ્યું, અમે આ…

અમદાવાદ શહેરના નરોડા ખાતે રહેતાં ૫૨ વર્ષીય કનૈયાલાલ કિશનચંદ તેજવાનીનું વેન્ટિલેટરના અભાવે તરફડિયા મારીને મોત થયું છે. ૨૧મી એપ્રિલના વહેલી સવારે ૪થી ૪.૩૦ વાગ્યાના અરસામાં સાબરમતી નજીકની મેડિલિંક હોસ્પિટલ ખાતે આ દર્દીનું મોત થયું છે. મૃતકના…
Read More...

ગુજરાતમાં કોરોના બેકાબૂ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,105 કેસો નોંધાયા, 137 લોકોના કોરોનાથી મોત,…

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં ગઈ કાલે માત્ર 300નો વધારો થયો હતો અને આજે પણ 500નો વધારો નોંધાયો છે. આજે…
Read More...

આ છે મુંબઈનો ‘ઑક્સીજન મેન’: કોરોનાના દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની SUV…

કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં મહારાષ્ટ્ર (Maharashtra)ની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અહીં બેડ, સારવાર અને ઑક્સીજન (Oxygen) વગર લોકો મરી રહ્યા છે. હાલત એવી ઊભી થઈ છે કે સરકારે નાછૂટકે લૉકડાઉન (Maharashtra lockdown)ની…
Read More...

રાજકોટમાં ASI અને તેમની પત્ની દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના બંનેને ભરખી ગયો, આવતા…

મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી…
Read More...

કોરોનાના લક્ષણો દેખાય તો વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું: એક્સપર્ટે આપ્યા જવાબ

સિવિલની 1200 બેડ હોસ્પિટલ સહિત સિવિલના કેમ્પસની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી. કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ એ અંગે સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો.…
Read More...