સુરત પોલીસ દ્વારા જ રાત્રિ કરફ્યૂનો ભંગ: ફાર્મ હાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, વિડિયો વાયરલ થતાં…

કોરોના સમયમાં (corona time) સામાન્ય લોકોને નિયમો (corona guideline) બતાવીને જો તેનો અમલ ન થાય તો કાર્યવાહી કરતી પોલીસે (police) ખુદ કોરોના નિયમોના ધજાગરા ઉડાતો વીડિયો વાયરલ થયો છે. સિગણપોર પોલીસ સ્ટેશનના (Singanpor police station) પીઆઈની…
Read More...

આ તો હદ્દ થઈ: સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે રૂ. 3000નો મેમો ફટકારી દીધો

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો.સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2869 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 9302…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. ગુજરાતમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આજે કોરોનાનાં કેસો ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 2869 કેસો અને 33 દર્દીઓનાં મોત નિપજ્યા છે.…
Read More...

અમદાવાદમાં પાગલ પ્રેમીએ હદ કરી દીધી: યુવતીની બીજે સગાઈ થતા પૂર્વ પ્રેમીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી…

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યા છે કે તેને પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ તેની બીજે સગાઈ થઈ જતાં આ યુવકે તેને બ્લેકમેલ કરી ધમકી આપવાનું શરૂ કર્યું…
Read More...

ભાવનગરમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા-પિતાનું મોત, પુત્ર અને પુત્રી અનાથ થતાં શોકનું મોજું…

ભાવનગરમાં રોડ એક્સિડેન્ટનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળકોને ઈજા પહોંચી હતી. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર થયેલાં આ અકસ્માતમાં બે બાળકોના માથા પરથી માતા-પિતાની…
Read More...

એક તરફ સુરત મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ 5 કરોડનો મેયરનો બંગલો તૈયાર, ‘શાહી’ બંગલામાં…

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એકમને…
Read More...

કોરોનાથી ઉનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, પહેલા પુત્ર, પછી પિતા અને બાદમાં માતાને કોરોના ભરખી…

કોરોના મહામારીએ અનેક પરિવારનો માળા વિખેરી નાખ્યા છે. તો કેટલાક પરિવારો એવા પણ છે કે, જેઓના ક્યારેય ના રુઝાય તેવા કોરોનાએ ઘા આપ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક પરિવારમાં એક જ મહિનામાં ત્રણ ત્રણ લોકોના કોરોનાના કારણે નિધન થતા પરિવાર…
Read More...

ગુજરાત પોલીસની મોટી સફળતા: વહેલ માછલીની 10 કરોડની ઉલટી લાવનાર મુખ્ય સૂત્રધાર અંસારી જૂનાગઢથી ઝડપાયો

૧૦ કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટીની (અંબરગ્રીસ) પકડવાના મામલે આનંદનગર પોલીસે જૂનાગઢથી મુખ્ય સૂત્રધાર ગફાર અંસારીને ઝડપી લીધો છે. એન્ટીક વસ્તુઓના વેપારી ગફારે એમ્બરગ્રીસ વેચવાની વાત કરતાં રાજકોટના મુલચંદે રાજસ્થાનના સુમેર સાથે…
Read More...

‘હે અલખધણી મારા જેવું દુઃખ કોઇને ન આપતો, દીકરીઓ માફ કરજો તમને ભણાવી ન શક્યો’, ભાવુક…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિકતંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં ખેતી કરવા માટે અને દવા લેવા માટે પૈસા ના હોવાનો ઉલ્લેખ કરાયો છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3085 કેસો નોંધાયા, 36 લોકોના કોરોનાથી મોત, 10,007…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પીક બાદ હવે રાજ્યમાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3085 કેસો નોંધાયા હતા. જ્યારે મોતના આંકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યાં પીક દરમિયાન 100થી વધુ દર્દીનાં મોત થતાં હતા. તેવામાં…
Read More...