બનાસકાંઠામાં પ્રેમી પંખીડાએ જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી સજોડે આપઘાત કર્યો

કોરોનાકાળમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાન થઈ મોત વ્હાલુ કરી રહ્યા છે. પરંતુ આજે બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ તેમને સમાજ એકબીજા સાથે નહીં જીવવા દે તેવું માની, દુનિયાને અલવીદા કહી…
Read More...

શહીદ મેજરની પત્ની પણ દેશની સેવા કરવા તૈયાર: પુલવામા એનકાઉન્ટમાં શહીદ મેજર વિભૂતિની પત્ની ટ્રેનિંગ…

કાશ્મીરનાં પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019માં આતંકીઓનો સામનો કરતા દેહરાદૂનના રહેવાસી વિભૂતિ ઢોંડિયાલ શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમના લગ્નને 9 મહિના જ થયા હતા. મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ, 2018ના રોજ થયા હતા. 19 એપ્રિલે…
Read More...

રાજકોટ શહેરમાં વધુ એક કરુણાંતિકા બની: એક જ મહિનામાં 3 સગા ભાઈને કાળમુખો કોરોના ભરખી ગયો

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ એક મહિના પહેલાં બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ હતી કે અનેકના પરિવારો વેરવિખેર કરી નાખ્યા છે. રાજ્યમાં અનેક પરિવારના બે કે ત્રણ સભ્યો એકસાથે કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી…
Read More...

ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: નરાધમોએ બળાત્કાર બાદ કહ્યું- કોઈને નહીં…

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને ધોળેદિવસે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરનારા બંને યુવકોને પોલીસે બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઘટના બાદ પીડિતા પોલીસની પાસે પહોંચી હતી. ત્યારે તેની પાસે એમ્બ્યુલન્સનો નંબર ન…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2521 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 7965…

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2521 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 33 દર્દીનાં મોત થયાં છે. 24…
Read More...

નાભિ પર ખાસ રીતે તેલ લગાવવાથી અનેક રોગથી મળશે છૂટકારો, જાણો ક્યારે કયું તેલ વાપરશો

નાભિ પર તેલ લગાવવાથી વ્યક્તિ અનેક રોગથી છૂટકારો મેળવી શકે છે. તો જાણો નાભિ પર કયું તેલ લગાવવાથી કયા લાભ મળે છે. નાભિ પર તેલ લગાવવાથી મળે છે આ ફાયદા વ્યક્તિના શરીરમાં તેની નાભિ એ ચમત્કારિક જગ્યા છે જેની મદદથી તે અનેક બીમારીથી સરળતાથી…
Read More...

મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં.. મોટાભાઈને બચાવવા નાનાભાઈએ લાખો રુપિયા ખર્ચી કાઢ્યા

'તું જરાય ચિંતા ના કરીશ.. મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..' કોરોનાગ્રસ્ત મોટાભાઈએ જ્યારે નાનાભાઈના મોઢે આ વાત સાંભળી ત્યારે જાણે તેમના જીવમાં જીવ આવી ગયો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું કરી પણ બતાવ્યું, અને ગણતરીના કલાકોમાં જ લાખો…
Read More...

વોટ્સએપમાં બ્લૂ અને રેડ ટિકની શું મથામણ છે? શું ખરેખર સરકાર તમારા કૉલ રેકોર્ડ કરશે? જાણો સમગ્ર હકીકત

બે બ્લુ ટિક અને એક રેડ ટિકનો અર્થ એ છે કે સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ એ છે કે સરકારે તમારી વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે. આવા જ કેટલાક મેસેજ Whatsapp પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી…
Read More...

બનાસકાંઠામાં યુવકના 14 હત્યારાઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, શું હતી આખી ઘટના? જાણો

બનાસકાંઠાના (banaskantha) વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ (gril kidnapping) કરી ગયો હતો. આ કિસ્સામાં ડાલવાણા ગામના (Dalvana village) યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત (surat) નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી…
Read More...

મહેસાણામાં પોલીસની ઘોર બેદરકારી: દંડની પાવતીમાં લોલમલોલ, મે મહિનો પત્યો પણ નથી ત્યાં તો જુલાઈની…

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણામાં કોવિડ-19ને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાળવ્યું હોય તો પોલીસ પાવતી આપતી હોય છે. જેમાં જિલ્લામાં માસ્કના દંડની એક પાવતી વાયરલ થઈ છે. જેમાં જુલાઈ 2021ની તારીખ દર્શાવવામાં આવી છે. જોકે, હજુ જુલાઇ…
Read More...