અમદાવાદમાં કાચી ઉંમરમાં પાંગર્યો પ્રેમ, ‘પરિવાર સુઈ જતા અડધી રાત્રે સગીરા પહોંચી સગીર મિત્રના…

કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી પણ જ્યારે સગીર વયની ઉમરમાં બાળકો આ ભૂલ કરી બેસે ત્યારે પરિવારજનોને દુવિધા ઉભી થતી હોય છે. આવી જ એક ઘટના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં સામે આવી છે. જ્યાં એક સગીરા પહેલા એક સગીર સાથે મિત્રતા હોવાથી વાતચીત…
Read More...

ધોરાજી જૂનાગઢ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના માથા છુંદાઈ જતા સ્થળ પર જ…

રાજકોટ જિલ્લામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. લગ્નમાંથી પરત ફરેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત એટલો વિચલીત હતો કે, યુવાનોના…
Read More...

દેહવેપાર માટે યુવતીઓને બહારના રાજ્યોથી બોલાવાતી હતી, પોલીસે દરોડા પાડતાં સાત યુવતીઓ સાથે બે યુવકો…

પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર…
Read More...

કોરોના બાદ રહેતી અશક્તિ માટે GTUએ બનાવી કારગર દવા, ગુજરાતમાં ઉગતા થોરના ફૂલમાંથી બની છે દવા

કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા લોકોને અશક્તિ રહેવાની ફરિયાદ થતી હોય છે. તેવામાં ગુજરાતની GTU દ્વારા ફાફડા થોરના લાલ ફૂલમાંથી બનતી દવા ઉપર સંસોશધન કરવામાં આવ્યું હતું. આ દવા પાંડુરોગ માટે વપરાય છે. પણ કોરોના દર્દીઓમાં પણ તે ખુબ જ કારગર નીવડી…
Read More...

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યના 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદ્દત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં…
Read More...

LIVE: ઓડિશાના દરીયા કિનારે પ્રચંડ વેગે વાવાઝોડું ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન…

યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું.…
Read More...

કોરોનાના દર્દીને ‘અશુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન’ અને બેફામ સ્ટિરોઈડ અપાયા એટલે મ્યુકોરમાઈકોસિસના કેસ…

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ બધા કારણોમાં તંત્રની પણ જવાબદારી તેટલી જ બને છે. ઈન્ડિયન મેડિકલ…
Read More...

PM CAREમાં 2 લાખ 51 હજાર ડોનેટ કરનારને હોસ્પિટલમાં માતા માટે ન મળ્યો બેડ, સરકારને લીધી આડેહાથ

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ…
Read More...

ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: આજે કોરોનાનાં 3255 કેસો નોંધાયા, 44 લોકોના કોરોનાથી મોત, 9676 દર્દીઓએ…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. આજે રાજ્યમાં 3255 કેસ નોંધાયા છે. જ્યારે 44 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 9676 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં નવા કેસની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત…
Read More...

ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને બીમારીથી બચાવવા બહુ જ કામની છે આ 5 ટિપ્સ, નાના-મોટા સૌને થશે લાભ

ઉનાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી ઠંડુ રાખવાની 5 બેસ્ટ ટિપ્સ જાણી લો. અત્યારે એવા વિવિધ શાક અને ફળ મળે છે, જેનાથી શરીરને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક રહે છે. ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવી જરૂરી છે. ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો ઉપયોગ…
Read More...