નાભિ પર ખાસ રીતે તેલ લગાવવાથી અનેક રોગથી મળશે છૂટકારો, જાણો ક્યારે કયું તેલ વાપરશો

નાભિ પર તેલ લગાવવાથી વ્યક્તિ અનેક રોગથી છૂટકારો મેળવી શકે છે. તો જાણો નાભિ પર કયું તેલ લગાવવાથી કયા લાભ મળે છે.

નાભિ પર તેલ લગાવવાથી મળે છે આ ફાયદા
વ્યક્તિના શરીરમાં તેની નાભિ એ ચમત્કારિક જગ્યા છે જેની મદદથી તે અનેક બીમારીથી સરળતાથી છૂટકારો મેળવી શકે છે. નાભિની પાછળ પેકોટી ગ્રેથિ હોય છે. આ પેકોટી ગ્લેન્ડ શરીરના અનેક ભાગની નસની સાથે પણ જોડાયેલી હોય છે. તેના કારણે પેકોટી ગ્રંથિ શક્તિશાળી હોય છે. વ્યક્તિ જ્યારે નાભિમાં તેલ નાંખે છે ત્યારે પેકોટી ગ્રંથિ તેને ઝડપથી શોષિ લે છે અને વ્યક્તિને શારિરીક અને માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરે છે. નાભિ પર તેલ લગાવવાથી વ્યક્તિ અનેક રોગથી છૂટકારો મેળવી શકે છે. તો જાણો નાભિ પર કયું તેલ લગાવવાથી કયા લાભ મળે છે.

નાભિ પર તેલ લગાવવાની સાચી રીત

નાભિ પર તેલ લગાવવા માટે સો પહેલા તમારી નાભિની આસપાસ તેલના ટીપા નાંખી લો. તેને આંગળીની મદદથી નાભિ પર તેલ લગાવો. આ સિવાય રૂમાં તેલના ટીપા નાંખો અને નાભિમાં તેલ લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો.

ગ્લોઈંગ સ્કીન માટે બદામનું તેલ કરે છે ફાયદો
અનેક વાર ટેન્શન અને કામના દબાણના કારણે ચહેરો બેજાન અને મુરઝાયેલો લાગે છે. એવામાં તમે ચહેરાની ચમક ખોવી લો છો અને તમે નાભિ પર બદામનું તેલ લગાવો.

ફાટેલા અને સૂકાયેલા હોઠ માટે યૂઝ કરો સરસિયાનું તેલ
ફાટેલા હોઠથી છૂટકારો મેળવવા માટે તમે રોજ પોતાની નાભિ પર સરસિયાનું તેલ લગાવો. આવું ન કરવાથી એડી ફાટે છે અને સાથે સ્કીન સૂકાઈ હશે તો તે મુશ્કેલી પણ દૂર થશે.

સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે યૂઝ કરો જૈતૂનનું તેલ
રાતે સૂતા પહેલા નાભિ પર જૈતૂનનું તેલ લગાવી લેવાથી સ્થૂળતા અને સાંધાના દર્દથી રાહત મળે છે.

પાચનતંત્ર માટે પણ સરસિયાનું તેલ કરે છે ફાયદો
પાચનતંત્રને મજબૂત બનાવવા માટે નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી ફાયદો થઈ શકે છે.

પ્રજનન ક્ષમતા વધારવા કારગર છે નારિયેળનું તેલ
નારિયેળના તેલનાા 5-6 ટીપા તમે નાભિમાં નાંખો. આમ કરવાથી આંખની આસપાસની શુષ્ક સ્કીનથી પણ રાહત મળશે.

પિમ્પલ્સથી છૂટકારો મેળવવા લીમડાનું તેલ
જો તમને ફેસ પર પિંપલ્સ છે અને તમે નેચરલ રીતે છૂટકારો મેળવવા ઈચ્છો છો તો લીમડાના તેલના કેટલાક ટીપાં રોજ નાભિ પર લગાવો. આ સિવાય સરસિયાના તેલની માલિશ પણ કરી શકો છો. તે પણ તમારા માટે લાભદાયી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો