તબલીગી જમાતનાં કારણે દેશમાં વધ્યા કોરોના વાયરસનાં કેસ, 24 કલાકમાં જ દેશમાં 386 કેસ, જમાતનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. 26 માર્ચની સાંજનો આ વિડીયો […]

કોરોના વાયરસ: દિવસ-રાત ડ્યૂટી કરીને પાંચ દિવસ પછી ઘરે આવ્યા ડૉક્ટર, પરિવાર સાથે દૂર બેસીને આ રીતે પીધી ચા

કોરોના વાયરસના કારણે ડૉક્ટર્સનું કામ વધી ગયું છે. આખી દુનિયાના ડૉક્ટર અને નર્સના કાર્યમાં વ્યસ્ત એવી વિવિધ સ્ટોરી રજૂ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસોના દિવસો સુધી ડૉક્ટર્સ પોતાના ઘરે નથી જઈ શકતા. મધ્યપ્રદેશના ભોપાલના ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર ડૉક્ટર સુધીર દેહારિયાનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો […]

પત્નીથી ખોટું બોલીને બિઝનેસ ટ્રિપના બહાને બેંગલોરના બદલે બેંગકોક ગયા હતા, પોલીસે ઘરે આવીને કવોરેન્ટાઇનનું બોર્ડ લગાવતા ભાંડો ફૂટ્યો

દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના ઘરની બહાર 14 દિવસની ક્વોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. આ વચ્ચે એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. અભિજીત નામના વ્યક્તિએ બે તસવીર શેર કરી છે, જેમાં કેટલાક લોકો અને […]

ઘોર બેદરકારી: કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાના પતિ અને દીકરાને હોસ્પિટલે કહ્યું અમારી પાસે તમારા માટે જગ્યા નથી ઘરે જાવ. બાદમાં ચાલતા જ ઘરે પહોંચ્યા

દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોના મહામારીના હોટઝોનમાં છે. મુંબઈમાં કોરોનાથી પીડિત દર્દીઓના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલ સંબંધીઓ જો પોતે ઇચ્છે તો પણ કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું સહેલું નથી, ન તો હોસ્પિટલમાં આઈસોલેશન માટે જગ્યા મળે છે ન તો કોઈ સુવિધા. તંત્રની ઘોર બેદરકારીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેથી મુંબઈ કોર્પોરેશનના તમામ દાવાઓની […]

પદ્મ ભૂષણથી સન્માનિત ડૉક્ટર રેડ્ડીનો દાવો: ઈટલીની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના જીનોમ અલગ છે, ભારત આ જંગ સરળતાથી જીતી જશે

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. દરરોજ સંક્રમણના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી 32 લોકોનાં વાયરસના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે જાણીતા મેડિકલ એક્સપર્ટ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી (Dr D Nageshwar Reddy)એ રાહતના સમાચાર આપ્યા છે. ડૉ. રેડ્ડીએ કહ્યું કે ચોક્કસપણે કોરોના વાયરસ (COVID-19)ના કેસ વધી […]

લૉકડાઉનમાં પોલીસની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે છતા પોતે નિભાવી રહ્યાં છે ફરજ

લોકોના મનમાં પોલીસની છાપ સિક્કાની બે બાજુ જેવી હોય છે. કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. પણ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી માં એક એવા અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે જે વાંચીને કંપારી છૂટી જાય. આ કહાની જાણીને […]

સેવાભાવી લોકોને સેવા કરતા જોઈને આ દાદીએ હજ માટે એકઠા કરેલા રૂ.5 લાખ એક ઝાટકે દાનમાં આપી દીધા, ધન્ય છે આ દાદીને

કોરોના વાયરસના વધી રહેલા જોખમ સામે લડવા માટે દરેક વ્યક્તિ મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી એક સારી ખબર આવી રહી છે. અહીંના સ્થાનિક નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ યાત્રા માટે એકઠા કરેલા રૂપિયા દાનમાં આપી દીધા. 87 વર્ષના ખાલીદા બેગમે RSS સાથે જોડાયેલી સંસ્થા ‘સેવા ભારતી’ને 5 લાખ રૂપિયાની રકમ દાન કરી. […]

રાજકોટ પોલીસે મોતનો મલાજો ન જાળવ્યો, ગોંડલથી રાજકોટ ડેડબોડી લઈ જતાં એમ્બ્યુલન્સ ચાલકનો શર્ટ ફાડી માર માર્યાનો આક્ષેપ

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજીની લારીઓ ઊંઘી કરી દીધી હતી. જે બાદ રાજ્ય પોલીસ વડાએ આકરા શબ્દોમાં પોલીસકર્મીઓને જણાવ્યું હતું, કે હાથમાં ડંડો હોઈ એનો મતલબ એ નહીં કે કોઈને પણ મારશો. તેમ છતાં ખાખીના રૌફમાં આવી પોલીસકર્મીઓ દબંગાઈ પર ઉતરી જાય છે. રાજકોટમાં એમ્બ્યુલન્સ લઈને જતાં ચાલકને પોલીસે માર માર્યો હતો. ગોંડલ માનવ સેવા […]

માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતો સુરતનો ખલીલ રિક્ષાવાળો, સિવિલના દર્દીઓને ફ્રી માં ઘરે છોડે છે, પોલીસ કમિશનર-કલેક્ટરે આપ્યો લેખિત પરવાનો

સેવાનો સાચો અર્થ એટલે દર્દીઓ અને લાચાર વ્યક્તિઓની સેવા એજ પ્રભુ સેવા. સુરતનો એક રિક્ષા ચાલક કોરોના જેવી મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઘરે ફ્રીમાં છોડી આવવાની ફરજ નિભાવી દર્દીઓને પડતી તકલીફ દૂર કરી રહ્યો છે. 52 વર્ષીય ખલિલ રિક્ષાવાળાની આ સેવાથી ખુશ થઈ રસ્તે કોઈ સુરક્ષા કર્મચારીઓ અડચણ રૂપ ન થાય […]

ખુલ્લામાં બેસીને જમતા પોલીસકર્મીને જોઈને લોકો થયા ભાવુક, કહ્યું અમારી પાસે કહેવા માટે શબ્દો નથી.. દેશની જવાબદારી સંભાળનારને સલામ

દેશભરમાં કોરોના વાયરસની સ્થિતિ સામે દેશમાં ડૉક્ટર અને પોલીસ તથા સુરક્ષાકર્મીઓ ખડેપગે ઉભા છે. આવામાં એક પોલીસકર્મીની તસવીર વાઈરલ થઈ રહી છે જેઓ ખુલ્લામાં બેસીને જમતા દેખાઈ રહ્યા છે. જોકે, આ તસવીર ક્યાની છે અને ક્યારની છે તે અંગે કોઈ વિગતો સામે આવી નથી. 21 દિવસના લોકડાઉન દરમિયાન મેડિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ ખડેપગે દેશની સેવા કરી […]