નર્મદાની પોલીસકર્મી પ્રેગ્નેન્ટ હોવા છતાં કોરોના મહામારીમાં પોતાની ફરજ નથી ચૂકતા, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ!

હાલ કોરોનાનો કહેર ચારે બાજુ છે. મહત્વનું છે કે, નર્મદા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. છતાં હાલ જિલ્લો ચારે બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ ચારે બાજુ 12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા રીટા રામી ફરજ બજાવે છે. હાલ રીટા રામીને 8 મહિનાનો ગર્ભ છે. […]

ગાંધીનગરમાં તરબૂચ ખાધા બાદ પરિવારને થયું ફૂડ પોઇઝનિંગ, સારવારમાં બે બાળકોનાં મોત નીપજ્યાં

રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જે બાદ તેમની સારવાર પણ કરાવવામાં આવી. જોકે, સારવાર દરમિયાન પરિવારનાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે. હવે […]

જેતપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, એમ્બ્યુલન્સ ન મળતા વિધવા માતા બીમાર પુત્રને રેંકડીમાં સુવડાવીને ધોમધખતા તાપમાં હોસ્પિટલે લાવી

કોરોના વાઇરસને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાંય ગરીબ લોકોના ઘરમાં કોઇ બીમાર પડે તો તેને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બને છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે જે માનવતાને હચમચાવી દે તેવો છે. વિધવા માતાનો દીકરો બીમાર પડતા તેને હોસ્પિટલ લઇ જવો હતો. પરંતુ લોકડાઉનમાં એમ્બ્યુલન્સ […]

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617 થયા

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉન […]

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1,276 નવા કેસ સાથે કુલ આંકડો 10 હજારને પાર થયો

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના પોઝિટિવના કેસ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ […]

દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું, 20 એપ્રિલથી શરતો સાથે છૂટ આપવામાં આવશે, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે […]

ચીનથી ખફા અમેરિકન અને જાપાન સરકારનો ગુજરાત સરકારે કર્યો સંપર્ક, ચીનમાંથી રોકાણ ગુજરાતમાં ખસેડવા માટે આપ્યું આમંત્રણ

ચીનના વુહાનથી લઇને હવે જ્યારે આખા વિશ્વમાં કોરોના વાઇરસ પ્રસરી ગયો છે અને અમેરિકામાં પણ તેના ખૂબ ખરાબ પરિણામ મળ્યાં છે, ત્યારે અમેરિકન અને જાપાનીસ સરકાર કોરોના વાઇરસના વૈશ્વિક પ્રસાર માટે ચીનને જવાબદાર ગણી રહી છે. આ જ કારણોસર આ બન્ને સરકારોએ પોતાના ઉદ્યોગકારોને ચીનમાંથી રોકાણ ખસેડી લેવાની સૂચના આપી છે. આ તકનો લાભ લઇને […]

ગુજરાતમાં નવા 34 કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો 572 થયો, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, આજે 7 લોકો સાજા થયા

રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં […]

લોકડાઉનમાં માનવતાનું દ્રષ્ટાંત બન્યા IPS, સાડા ત્રણ વર્ષના બાળક માટે રાજસ્થાનથી મુંબઈ સુધી મદદ મોકલી

ચેંબૂર વિસ્તારમાં રહેતી એક મહિલા માટે રેલવે અને દેશના કેટલાક અધિકારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુંબઈમાં રહેતી નેહા કુમારી નામની મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના ઑટિસ્ટિક બાળક માટે ઊંટના દૂધની માગ કરી હતી. મહિલાએ પીએમ મોદી પાસે ટ્વિટ કરીને મદદ માગી હતી. જોતજોતામાં મહિલાનું ટ્વિટ વાયરલ થયું અને IPS અધિકારી તેની મદદ માટે આગળ […]

મકાન માલિકે દેખાડી દરિયાદિલી: લોકડાઉનના કારણે આ ભાઈએ પોતાના 75 ભાડુઆતના રુપિયા 3.40 લાખનું એપ્રિલ મહિનાનું ભાડું કર્યું માફ

તેલંગણાના એક મકાન માલિકે લોકડાઉન દરમિયાન જે દરિયાદિલી દર્શાવી છે તેવી તો ભાગ્યે જ કોઈએ દર્શાવી હશે. આ મકાન માલિકે એક-બે નહીં પૂરા 75 ભાડુઆતોનું એપ્રિલ મહિનાનું ભાડું માફ કર્યું છે જેની કુલ રકમ 3.4 લાખ રુપિયા છે. ત્રણ – ત્રણ બિલ્ડિંગના માલિક એવા 41 વર્ષીય કોડુરી બાલાલિંગમે પોતાના ભાડુઆતોને કહ્યું કે તેમણે એપ્રિલ મહિનાનું […]