જેતપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, એમ્બ્યુલન્સ ન મળતા વિધવા માતા બીમાર પુત્રને…

કોરોના વાઇરસને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાંય ગરીબ લોકોના ઘરમાં કોઇ બીમાર પડે તો તેને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બને છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે જે માનવતાને હચમચાવી દે તેવો છે. વિધવા…
Read More...

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617…

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી…
Read More...

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1,276 નવા કેસ સાથે કુલ આંકડો 10 હજારને પાર થયો

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના પોઝિટિવના કેસ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના…
Read More...

દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું, 20 એપ્રિલથી શરતો સાથે છૂટ આપવામાં આવશે, કાલે વિસ્તૃત ગાઈડલાઈન…

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં…
Read More...

ચીનથી ખફા અમેરિકન અને જાપાન સરકારનો ગુજરાત સરકારે કર્યો સંપર્ક, ચીનમાંથી રોકાણ ગુજરાતમાં ખસેડવા માટે…

ચીનના વુહાનથી લઇને હવે જ્યારે આખા વિશ્વમાં કોરોના વાઇરસ પ્રસરી ગયો છે અને અમેરિકામાં પણ તેના ખૂબ ખરાબ પરિણામ મળ્યાં છે, ત્યારે અમેરિકન અને જાપાનીસ સરકાર કોરોના વાઇરસના વૈશ્વિક પ્રસાર માટે ચીનને જવાબદાર ગણી રહી છે. આ જ કારણોસર આ બન્ને…
Read More...

ગુજરાતમાં નવા 34 કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો 572 થયો, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, આજે 7…

રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.…
Read More...

લોકડાઉનમાં માનવતાનું દ્રષ્ટાંત બન્યા IPS, સાડા ત્રણ વર્ષના બાળક માટે રાજસ્થાનથી મુંબઈ સુધી મદદ મોકલી

ચેંબૂર વિસ્તારમાં રહેતી એક મહિલા માટે રેલવે અને દેશના કેટલાક અધિકારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુંબઈમાં રહેતી નેહા કુમારી નામની મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના ઑટિસ્ટિક બાળક માટે ઊંટના દૂધની માગ કરી હતી. મહિલાએ પીએમ મોદી પાસે…
Read More...

મકાન માલિકે દેખાડી દરિયાદિલી: લોકડાઉનના કારણે આ ભાઈએ પોતાના 75 ભાડુઆતના રુપિયા 3.40 લાખનું એપ્રિલ…

તેલંગણાના એક મકાન માલિકે લોકડાઉન દરમિયાન જે દરિયાદિલી દર્શાવી છે તેવી તો ભાગ્યે જ કોઈએ દર્શાવી હશે. આ મકાન માલિકે એક-બે નહીં પૂરા 75 ભાડુઆતોનું એપ્રિલ મહિનાનું ભાડું માફ કર્યું છે જેની કુલ રકમ 3.4 લાખ રુપિયા છે. ત્રણ – ત્રણ બિલ્ડિંગના માલિક…
Read More...

છ મહિનાની બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ, મા-બાપે શેર કરી તસવીર જે જોઈને તમે પણ હચમચી જશો

કોરોના વાયરસ નાના બાળકોને પણ નથી છોડી રહ્યો, ત્યારે બ્રિટનની એક મિરેકલ બેબી પણ આ વાયરસનો ભોગ બની છે. માત્ર છ મહિનાની એરિન બેટ્સ જન્મી ત્યારથી તેને હ્રદયની તકલીફ હતી. જેને કારણે તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. શ્વાસનળીની પણ સમસ્યા ધરાવતી…
Read More...

પંજાબમાં પાસ માંગતા તલવારથી કાપી નખાયેલ પોલીસનો હાથ ફરી જોડાયો, સાડા સાત કલાક ચાલી સર્જરી

ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMIR)માં ડોક્ટરોએ રવિવારે એએસઆઈનો એ કપાઈ ગયેલો હાથ સાડા સાત કલાકની સર્જરી બાદ સફળતાપૂર્વક જોડી દીધો, જે પંજાબના પટિયાલમાં નિંહંગોના એક જૂથના હુમલામાં કપાઈ ગયો…
Read More...