ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871…

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે…
Read More...

વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટી લૉકડાઉનમાં આપી રહી છે મફત અભ્યાસ કરવાની તક, 67 ઓનલાઈન કોર્સ કરી…

કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે. શાળા-કોલેજ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. એ સમયે વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટીએ એક મોટું પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે 67 ઓનલાઈન કોર્સ મફત કરી દીધા છે. વિદ્યાર્થી ઘરે…
Read More...

આજે ગુજરાતમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં પણ વધુ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766…

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને…
Read More...

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયની સલાહ: ગરમ પાણી, હર્બલ ચા-ઉકાળો પીઓ, ચ્યવનપ્રાશ ખાઓ અને પ્રાણાયામ…

તાજેતરમાં જ આયુષ મંત્રાલયને શરીરને કોરોના વાઇરસ સામે લડવાની ક્ષમતા વધારવા માટે ચ્યવનપ્રાશ, યોગ, હર્બલ ટી-ઉકાળોઅને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કરતાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત…
Read More...

અમદાવાદમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા

ગુજરાતના કોરોના હોટસ્પોટ અમદાવાદમાં આજે વધુ 42 કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા હવે 400ને પાર થઈ ગઈ છે. કાલે નોંધાયેલા કેસોમાં નવરંગપુરાની નિલકંઠ સોસાયટીમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પરિવારના સભ્યોમાં…
Read More...

ચીન સામે ટ્રમ્પ લાલઘૂમ : કોરોના મામલે ચીને ખોટી માહિતી આપી, ઝડપથી દુષ્પરિણામ ભોગવશે, ચીન વિરુદ્ધ…

અમેરિકા (USA)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મંગળવારે ફરી એક વખત ચીન (China) વિરુદ્ધ ખુલ્લીને આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) અંગે WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીને સતત…
Read More...

અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં પણ ખડેપગે ફરજ બજાવી રહેલ પોલીસ માટે યુવકે કર્યું અનોખું કામ, જાણીને તમને…

હાલ ગુજરાત સહિત આખા દેશમાં ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીએ પણ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. લોકડાઉન રહેતા લોકો પોતાના ઘરમાં છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ તેમ…
Read More...

દિલ્હી અને આજુબાજુમાં ફસાયેલા પરપ્રાતિંય મજુરોની વેદના: માત્ર એક મુઠ્ઠી ચોખા ખાધા છે… દૂધ નથી ઉતરતુ……

દેશભરમાં લોકડાઉન વધતાની સાથે, દિલ્હી અને આજુબાજુના જિલ્લાઓમાં ફસાયેલા લાખો પરપ્રાંતિય મજૂરોની વેદનામાં વધારો થયો છે. જ્યાં ફસાયેલા મજૂરો દિવસમાં માત્ર એક જ વાર ખોરાક મેળવવા માટે સક્ષમ હોય છે, તે એક મોટી વાત છે. તેઓ કહે છે કે કોરોનાની તો ખબર…
Read More...

રાજકોટ 108માં EMT તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પિતાનું અવસાન થતા અડધા દિવસમાં જ અંતિમવિધિ પૂર્ણ કરી ફરજ…

રાજકોટના મવડી ચોક વિસ્તારમાં રહેતા કિશનભાઈ છાંયા 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપે છે. લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં 108ની શુ અગત્યતા છે એ સૌ કોઈ જાણે છે. અન્ય ખાનગી વાહનો બંધ હોવાથી 108એ સામાન્ય દિવસો કરતા…
Read More...

સુરતનો હવસખોર સસરો, રૂમમાં સૂતી વિધવા પુત્રવધુનાં કપડાં ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ પર ફેરવ્યો હાથ

સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી. ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી. તે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે સસરાએ તેની પાસે આવીને…
Read More...