અમદાવાદમાં ફેરિયાને કોરોનાનો ચેપ લગ્યાનો પહેલો કિસ્સો નોંધાયો, 7 વિસ્તારમાં ફરીને ફ્રૂટ વેચતો હતો,…

દુનિયાના અન્ય દેશોની સાથે ભારતને પણ કોરોના વાયરસે ભરડામાં લીધું છે. આવા સમયે કોરોના વાયરસને માત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત લોકોની મદદ માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આમ છતાં કેટલીક બેદરકારીઓના કારણે કોરોના વાયરસ સતત ફેલાઈ…
Read More...

ગુજરાતમાં આજે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ સાથે કુલ આંકડો 695 થયો

ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા…
Read More...

લોકડાઉન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ખેતી સંબંધિત કામકાજને મળી છૂટ, પરિવહન વિભાગ રહેશે…

કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં…
Read More...

સુરતમાં પરપ્રાતિંય શ્રમિકો વતનમાં જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં, પોલીસ અધિકારીઓએ તેમને સમજાવી…

કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરાઇ…
Read More...

આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા…
Read More...

અત્યારે શરદી-ઉધરસ થાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થુ ઉપચારથી તરત આ સમસ્યામાંથી મળશે છુટકારો

શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે. જો કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ દસ્તક દીધી છે ત્યારે સૌ કોઈ સામાન્ય ગણાતી શરદી-ઉધરસથી ચરી રહ્યા છે. સમગ્ર દેશમાં અનલોક ચાલી રહ્યું છે. સરકાર તરફથી સતત કહેવામાં આવે છે ઘરે જ રહો સૈફ રહો આવામાં…
Read More...

કોરોના સંકટનો સામનો કરવા માટે ભીલવાડા, આગરા અને કેરળ સમગ્ર દેશ માટે બન્યાં રોલમોડેલ, જાણો આ ત્રણ…

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે ત્યારે કોરોના સંક્રમણ નાથવા માટેના ત્રણ પ્રયાસોએ ચર્ચા જગાવી છે. એ પૈકી રાજસ્થાનમાં ભીલવાડામાં સંક્રમણ રોકવાના પ્રયાસો ભીલવાડા મોડેલ તરીકે જાણીતા છે. એ જ રીતે કેરળ રાજ્ય સરકારે પણ ભારે…
Read More...

નવજાતને લઈ જવા માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહોતી, ડોક્ટર પોતાના બાઈક પર લઈ ગયા અને બાળકનો બચાવ્યો…

કોરોના વાયરસની આ મહામારીના સમયમાં ડોક્ટર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની મદદ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ ન હોવાની સ્થિતિમાં તેઓ જાતે દર્દી માટે ડ્રાઈવર પણ બની રહ્યા છે. મહારાષ્ટ્રના અલીબાગમાં આવો જ કિસ્સો સામે આવ્યો, જ્યાં એક નવજાત…
Read More...

નર્મદાની પોલીસકર્મી પ્રેગ્નેન્ટ હોવા છતાં કોરોના મહામારીમાં પોતાની ફરજ નથી ચૂકતા, આવા…

હાલ કોરોનાનો કહેર ચારે બાજુ છે. મહત્વનું છે કે, નર્મદા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. છતાં હાલ જિલ્લો ચારે બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ ચારે બાજુ 12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન ફરજ…
Read More...

ગાંધીનગરમાં તરબૂચ ખાધા બાદ પરિવારને થયું ફૂડ પોઇઝનિંગ, સારવારમાં બે બાળકોનાં મોત નીપજ્યાં

રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું.…
Read More...