છ મહિનાની બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ, મા-બાપે શેર કરી તસવીર જે જોઈને તમે પણ હચમચી જશો

કોરોના વાયરસ નાના બાળકોને પણ નથી છોડી રહ્યો, ત્યારે બ્રિટનની એક મિરેકલ બેબી પણ આ વાયરસનો ભોગ બની છે. માત્ર છ મહિનાની એરિન બેટ્સ જન્મી ત્યારથી તેને હ્રદયની તકલીફ હતી. જેને કારણે તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. શ્વાસનળીની પણ સમસ્યા ધરાવતી એરિન ખાસ્સો સમય હોસ્પિટલમાં રહ્યાં બાદ આખરે ઘરે ગઈ હતી, અને તેની […]

પંજાબમાં પાસ માંગતા તલવારથી કાપી નખાયેલ પોલીસનો હાથ ફરી જોડાયો, સાડા સાત કલાક ચાલી સર્જરી

ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMIR)માં ડોક્ટરોએ રવિવારે એએસઆઈનો એ કપાઈ ગયેલો હાથ સાડા સાત કલાકની સર્જરી બાદ સફળતાપૂર્વક જોડી દીધો, જે પંજાબના પટિયાલમાં નિંહંગોના એક જૂથના હુમલામાં કપાઈ ગયો હતો. આ જાણકારી અધિકારીઓએ આપી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો પટિયાલા […]

અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં ડરનો માહોલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં થોડા દિવસો પહેલા 9 એપ્રિલે વૃદ્ધ જગન્નાથ મૈથિલ (Jagannath Maithil)નું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વૃદ્ધનો તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો તો અંતિમ સંસ્કારમાં સામેલ લોકોની વચ્ચે હોબાળો મચી ગયો છે. સાથોસાથ વૃદ્ધની સારવાર […]

વડાપ્રધાન મોદી આવતી કાલે સવારે 10 વાગ્યે ફરી દેશને સંબોધન કરશે, લોકડાઉન અંગે કરી શકે છે આ જાહેરાત

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે. વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીઅ તમામ […]

કળિયુગમાં માતા બની નિર્દયી, રાત્રે અઢી વાગ્યે પોતાના 5 બાળકોને ગંગામાં ફેંકી આવી

યુપીના ભદોહી જિલ્લામાં એક ભયંકર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક માતાએ તેના 5 બાળકોને મધ્યરાત્રિએ ગંગા નદીમાં ફેંકી દીધા હતા. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યે ઘટી છે. સ્થાનિક પોલીસને સવારે આ વાતની માહિતી મળી હતી. આ પછી પોલીસે ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરી છે. મહિલાનું કહેવું છે કે, હંમેશાં તેનો પતિ તેની સાથે […]

અમદાવાદના યુવાનો સોશિયલ ‘મીડિયા’ છોડીને લાગ્યાં સોશિયલ ‘વર્ક’માં, રોજ 3400 ભૂખ્યાને કરાવે છે ભોજન

હાલ કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં સમય પસાર કરવાને બદલે સોશિયલ વર્ક કરવાની શરૂઆત કરી હતી. આ યુવાનો પણ એવા છે કે જેમણે ક્યારેય જાતે ભરીને પાણી પણ પીધું નથી, અને એક સારા હોદ્દા અને સારો બિઝનેસ કરી રહ્યાં છે આ યુવાનોમાં સમાજસેવાની ઈચ્છા થઈ અને કામ કરવામાં […]

રાજપીપલા/ સ્થાનિકોની હાલત જોઈને આંખો ભરાઈ આવતા PIએ પોતાના પગારમાંથી અનાજની કીટો બનાવી આખા ગામમાં વહેંચી

લોકડાઉનને લઈને લોકો ટોળેના વળે અને પોતાના ઘરમાં રહે એ હેતુસર રાજપીપલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ પર ગયા હતા. ત્યારે જુનારાજ અને બાજુના ગામના જરૂરિયાતમંદ આદિવાસીઓએ કહ્યું, સાહેબ કંઈ મદદ કરો, કશુ ખાવાનું નથી ત્યારે આ પોલિસ અધિકારીની રીતસરની આંખો ભરાઈ આવી હતી. તરત પીઆઈ આર.એન.રાઠવા રાજપીપલા આવી અનાજ જરૂરી સમાન […]

પંજાબમાં લોકડાઉન તોડતા રોકયા અને પાસ માંગ્યો તો પોલીસનો હાથ જ કાપી નાંખ્યો

એક બાજુ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે ત્યાં પંજાબના પટિયાલામાં નિહંગ શિખો (પરંપરાગત હથિયાર ધરાવતા અને વાદળી રંગના લાંબા કમીજ પહેરનાર શિખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ જ કાપી નાંખ્યો. રવિવાર સવારે શાકભાજી મંડીની બહાર મેન ગેટ પર શિખોએ પોલીસ પર હુમલો કર્યો. હુમલામાં બીજો પોલીસકર્મી પણ ઘાયલ […]

ગુજરાતમાં કોરોના 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ […]

શરતો સાથે લોકડાઉનને વધારવાની તૈયારી, કોરોના ઈન્ફેક્શનના આધાર પર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનશે, 15 ઉદ્યોગોને મળી શકે છે છૂટ

કોરોના સામે જંગ માટે 14 એપ્રિલ બાદ બે અઠવાડિયા સુધી લૉકડાઉન જારી રહેવું નક્કી છે પણ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની મંજૂરી આપવાની વાત પણ કરાઇ છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાનના સ્તરે લેવાશે. લૉકડાઉનમાં […]