આજના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઇએ, જાણો અને શેર કરો

કોરોના વાયરસથી પોતાને બચાવી રાખવા માટે ભારતીયોએ આયુર્વેદ દવાઓ અપનાવી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજના સમયમાં લોકો આયુષમંત્રાયલયના ઉકાળાથી લઇને અશ્વગંધા સુધી વિશ્વાસ બતાવ્યો છે. એવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયને પણ જરૂરી માનવામાં આવ્યું છે. ગિલોય એક આયુર્વેદિક જડી-બુટ્ટી છે જે રોગ પ્રતિકારક શક્તિની સાથે અનેક રીતે લાભદાયી છે. લેટેસ્ટ […]

ગુજરાતમાં ફરસાણના વેપારીનો અનોખો વિરોધ: ટિકટોક એપ ડિલિટ કરવા પર ફાફડા સાથે જલેબી ફ્રી

ગુજરાતમાં ચીનનો વિરોધ દિવસે નથી વધતો એટલો રાતે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરસાણની દુકાના વેપારીએ અનોખો વિરોધ આદર્યો છે. ગલવાન વેલીમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 જવાન શહીદ થતા ગુજરાત સહિત દેશભરમાં રોષ ભભૂકી રહ્યો છે. ચાઈનીઝ કાર, એપ અને મોબાઈલ સહિતની વસ્તુઓનો દેશભરમાં બહિષ્કાર કરવામાં આવી […]

અમદાવાદના સામુહિક આત્મહત્યા કેસમાં સામે આવ્યું મોટું કારણ, બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કેવી રીતે કર્યો આપઘાત, જાણો સમગ્ર ઘટનાક્રમ

અમદાવાદમાં શુક્રવારે એક પરિવારના સામૂહિક આપઘાત કર્યા હોવાનો કિસ્સાએ ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. શહેરના વટવામાં હાથીજણ સર્કલ પાસે એક પરિવારે સામાહિક આત્મહત્યા કરી હતી. વટવા રિંગરોડ પાસે પ્રયોસા રેસિડન્સીની આ ઘટનાએ આસપાસના વિસ્તારને હચમચાવી મૂક્યો છે. આ ઘટનામાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી, જેમાં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો […]

લદ્દાખ: રાહુલ ગાંધીને ઘાયલ સૈનિકના પિતાએ કહ્યું– નેતાગીરી ના કરો, ગૃહમંત્રી અમિત શાહે પણ સૈનિકના પિતાનો વીડિયો શેર કર્યો

ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા સંઘર્ષ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક જવાનના પિતાએ બરાબરનુ સંભળાવ્યું છે. લદ્દાખમાં ઘાયલ જવાનના પિતાએ પોતાના એક વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીને આ મુદ્દા પર નેતાગીરી ના કરવાની અપીલ કરી છે. આ વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને કહ્યું […]

ભારતીય સૈનિકોનું રૌદ્ર રૂપ જોઇને ચીની સૈનિકોનો છૂટ્યો પરસેવો, 18નાં સૈનિકોનાં ગળાનાં હાડકા તોડ્યા

ભારત-ચીન સરહદ વિવાદ પર ગત 15 મેનાં ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ખતરનાક ષડયંત્ર અંતર્ગત ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જો કે ચીન સૈનિકો તરફથી અચાનક થયેલા આ હુમલામાં ભારતીય જવાનોને મોટું નુકસાન થયું, પરંતુ ત્યારબાદ જે રીતે બિહાર રેજીમેન્ટનાં સૈનિકોએ મોરચો સંભાળ્યો તેનાથી ચીનનાં સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

અમદાવાદમાં 18 વર્ષનો યુવાન સ્કૂલ કોલેજ બહાર જઈને ફી માફી માટે કરે છે ગાંધીગીરી, આખા શહેરમાં ફરી બેનર બતાવી ફી માફીની માગ કરે છે

હમણાં જ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લેવાના બદલે પોતાના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા તેમને પડતી તકલીફો સાથેના બેનર લઈને એક યુવાન રોજ સાયકલ પર નીકળે છે. 18 વર્ષનો આ યુવાન પોતે એક બેનર પહેરીને સમગ્ર શહેરમાં ફરે છે અને કોરોનાને પગલે લોકડાઉન બાદ ગરીબ પરિવારને ખાવાના ફાંફા છે. તેવા સંજોગોમાં […]

ખુશખબર: ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે બનાવી Coronaની દવા, 103 રૂપિયા પ્રતિ ટેબલેટ છે કિંમત, DGCIએ આપી મંજૂરી

ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે જણાવ્યું હતું કે, તેણે એન્ટીવાયરલ ડ્રગ Favipiravir લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19થી સામાન્ય સંક્રમિત લોકો પર કરવામાં આવી શકે છે, કંપનીએ આ દવાની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્કે જણાવ્યું કે, 200 mg ટેબલેટવાળા એક સ્ટ્રીપની કિંમત 3500 રૂપિયા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 539 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયાં, અમદાવાદ બાદ સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય […]

લોકડાઉનના કારણે પરિસ્થિતિ વણસતા માતાની દવા અને સ્કૂલ ફી માટે કોરોના મૃતકોના શવ ઉઠાવે છે આ વિદ્યાર્થી

કોરોના લોકડાઉન પહેલા 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચાંદ મોહમ્મદની જિંદગીમાં બધુ જ સારું ચાલી રહ્યું હતું અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. લોકડાઉનમાં મોટાભાઈની નોકરી છૂટ્યા બાદ હવે પરિસ્થિતિ એવી છે કે માતાની દવા અને ભાઈ-બહેનની શાળાની ફી ભરવા માટે LNJP હોસ્પિટલમાં કોરોનાના કારણે મરનારા લોકોના શવ ઉઠાવી રહ્યો છે. તેની માતાને થાઈરૉઈડ નામની બીમારી […]

સુરતમાં ખૂન અને મારામારીની વણથંભી વણઝાર વચ્ચે ચોરીનો સનસનાટી ભર્યો ઘટનાક્રમ CCTVમાં થયો કેદ, તસ્કરો 45 મિનિટમાં 26.10 લાખની ચોરી કરી ધોળેદિવસે છૂમંતર

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન (Lockdown) સમાપ્ત થવાની સાથે જ સુરતમાં (surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર 45 મિનિટ રૂપિયા 26.10 લાહીની ચોરી કરી (Stolen) ફરાર થઇ ગયા હતા જોકે ઘટનાઈ જાણકારી પોલીસને (Surat police0 આપતા […]