અમદાવાદના સામુહિક આત્મહત્યા કેસમાં સામે આવ્યું મોટું કારણ, બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કેવી રીતે…

અમદાવાદમાં શુક્રવારે એક પરિવારના સામૂહિક આપઘાત કર્યા હોવાનો કિસ્સાએ ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. શહેરના વટવામાં હાથીજણ સર્કલ પાસે એક પરિવારે સામાહિક આત્મહત્યા કરી હતી. વટવા રિંગરોડ પાસે પ્રયોસા રેસિડન્સીની આ ઘટનાએ આસપાસના વિસ્તારને…
Read More...

લદ્દાખ: રાહુલ ગાંધીને ઘાયલ સૈનિકના પિતાએ કહ્યું– નેતાગીરી ના કરો, ગૃહમંત્રી અમિત શાહે પણ સૈનિકના…

ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા સંઘર્ષ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક જવાનના પિતાએ બરાબરનુ સંભળાવ્યું છે. લદ્દાખમાં ઘાયલ જવાનના પિતાએ પોતાના એક વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીને આ મુદ્દા પર નેતાગીરી ના કરવાની અપીલ…
Read More...

ભારતીય સૈનિકોનું રૌદ્ર રૂપ જોઇને ચીની સૈનિકોનો છૂટ્યો પરસેવો, 18નાં સૈનિકોનાં ગળાનાં હાડકા તોડ્યા

ભારત-ચીન સરહદ વિવાદ પર ગત 15 મેનાં ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ખતરનાક ષડયંત્ર અંતર્ગત ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જો કે ચીન સૈનિકો તરફથી અચાનક થયેલા આ હુમલામાં ભારતીય જવાનોને મોટું નુકસાન થયું, પરંતુ ત્યારબાદ જે રીતે બિહાર રેજીમેન્ટનાં…
Read More...

અમદાવાદમાં 18 વર્ષનો યુવાન સ્કૂલ કોલેજ બહાર જઈને ફી માફી માટે કરે છે ગાંધીગીરી, આખા શહેરમાં ફરી બેનર…

હમણાં જ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લેવાના બદલે પોતાના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા તેમને પડતી તકલીફો સાથેના બેનર લઈને એક યુવાન રોજ સાયકલ પર નીકળે છે. 18 વર્ષનો આ યુવાન પોતે એક બેનર પહેરીને સમગ્ર શહેરમાં ફરે છે અને…
Read More...

ખુશખબર: ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે બનાવી Coronaની દવા, 103 રૂપિયા પ્રતિ ટેબલેટ છે…

ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે જણાવ્યું હતું કે, તેણે એન્ટીવાયરલ ડ્રગ Favipiravir લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19થી સામાન્ય સંક્રમિત લોકો પર કરવામાં આવી શકે છે, કંપનીએ આ…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 539 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયાં, અમદાવાદ બાદ સુરતમાં…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં…
Read More...

લોકડાઉનના કારણે પરિસ્થિતિ વણસતા માતાની દવા અને સ્કૂલ ફી માટે કોરોના મૃતકોના શવ ઉઠાવે છે આ વિદ્યાર્થી

કોરોના લોકડાઉન પહેલા 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચાંદ મોહમ્મદની જિંદગીમાં બધુ જ સારું ચાલી રહ્યું હતું અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. લોકડાઉનમાં મોટાભાઈની નોકરી છૂટ્યા બાદ હવે પરિસ્થિતિ એવી છે કે માતાની દવા અને ભાઈ-બહેનની શાળાની ફી ભરવા…
Read More...

સુરતમાં ખૂન અને મારામારીની વણથંભી વણઝાર વચ્ચે ચોરીનો સનસનાટી ભર્યો ઘટનાક્રમ CCTVમાં થયો કેદ, તસ્કરો…

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન (Lockdown) સમાપ્ત થવાની સાથે જ સુરતમાં (surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર 45…
Read More...

માસૂમ બાળકોની દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના તો જુઓ, જવાનો શહીદ થયાની વાત સાંભળીને ચીન સામે લડવા…

લદ્દાખ સીમા પર ચીની સૈનિકો દ્વારા દગો કરી શહીદ કરવામાં આવેલા 20 ભારતીય જવાનો માટે દેશભરમાં જબરદસ્ત ગુસ્સો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દોડ લગાવી ચીન સામે બદલો લેવા 10 જેટલા માસૂમ બાળકો નીકળી પડ્યા…
Read More...

રાજકોટના ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ…
Read More...