‘જે પણ ચીની સૈનિક પર પડ્યો મનદીપ સિંહનો હાથ એ ફરી ઉભો ના થયો’, શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા

પંજાબનાં પટિયાલા જિલ્લાનાં રહેનારા મનદીપ સિંહ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઇને થયેલી હિંસક અથડામણમાં શહીદ થઈ ગયા. 15 દિવસ પહેલા તે પોતાના ઘરેથી રજા ગાળીને ડ્યૂટી પર પરત ફર્યા હતા. શહીદ થતા પહેલા મનદીપ સિંહ જે રીતે દુશ્મન સેના સામે…
Read More...

વડોદરામાં વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કર્યો, વેપારીઓએ કહ્યું: હવે ક્યારેય ચાઇનીઝ…

ભારત-ચીન સરહદ પર ચીનની હરકતોને લઇને સમગ્ર દેશમાં ચાઇના પ્રત્યે વિરોધ વંટોળ શરૂ થયો છે. વડોદરા શહેરના મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાની જાહેરાત કરીને તેનો બહિષ્કાર…
Read More...

ગોઝારા સમાચાર: અમદાવાદમાં 2 પરિવારોનો સામૂહિક આપઘાત, 6 જણાના જીવ ગયા

અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત નવમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24…
Read More...

તાવ આવે તો તરત જ કરો આ ઉપાય, વાયરલ ફીવરથી બચાવશે આ ઘરેલૂ ઉપચાર, જાણો અને શેર કરો

અત્યારે સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણને કોઈ પણ ચેપ લાગવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા…
Read More...

વાલી મંડળની રજૂઆત: કોરોના વાયરસની મહામારીને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ ગણી…

કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના…
Read More...

ચાઈનિઝ વસ્તુઓના બહિષ્કાર માટે દેશમાં બન્યો જબરજસ્ત પ્લાન, જો પ્લાન પ્રમાણે આગળ કામ થયું તો ભારતને…

લદ્દાખના ગલવાનમાં સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લોહિયાળ ઝપાઝપી બાદ ચીનના સામાનનો બહિષ્કારનું કેમ્પેન જોર પકડી રહ્યું છે. દેશભરમાં છૂટક વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનના સામનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.…
Read More...

કેશોદના ડોક્ટરને ચઢ્યો ઈશ્કનો બુખાર, તારી આંખો ખુબ જ સુંદર છે કહીને હાથ પકડીને કર્યું એવું ગંદુ કામ

કોરોના મહામારીની ફરજમાં રહેલા કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરને ઈશ્કનો બુખાર ચડયો હતો, તેની સાથે કામ કરતી એક નર્સની પાછળ પડી જઇને હેરાન પરેશાન કરીને હાથ પકડીને છેડતી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે,…
Read More...

રાજકોટનાં આચાર્યએ સરકારને આડેહાથ લીધી, ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરતા કહ્યું ‘સરકારના લોકો શિક્ષણમાફિયા…

રાજકોટ શહેરની નામાંકિત શાળાના આચાર્યએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી શિક્ષણ વ્યવસ્થા અને સરકારને આડે હાથ લીધી હતી. લાલબહાદુર કન્યા વિદ્યાલયના આચાર્યએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ સરકાર શિક્ષણ માફિયા સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે.…
Read More...

ભારતના શહિદોની વીરતા જાણીને ગજગજ છાતી ફૂલી જશે, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા…

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર-14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી.…
Read More...