સુરતમાં સ્થિતિ બગડી, તમામ રેકોર્ડ તૂટ્યા – 248ને કોરોના વળગ્યો, સરકાર ચિંતિત – મુખ્યમંત્રી આવશે સુરત
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે કાલે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત […]