વૃક્ષો કાપી નખાતા ઈંડા સાથે માળા થયા જમીનદોસ્ત અનેક પક્ષીઓના થયા મોત, 70થી વધુને બચાવી લેવાયાં
બારડોલી શાસ્ત્રી રોડ આનંદ નગર સોસાયટી નજીક લીમડાનું ઝાડ, ગુલમહોરનું ઝાડ અને આસોપાલવ નું ઝાડ હોય એ ઝાડ પર બગલા અને જળ મરઘી માળો બનાવી ઈંડાં મુક્યા હતા આ ઝાડ કાપવામાં આવતા જ માળા તૂટી ગયા હતા. જેની જાણ જીવદયા પ્રેમીને થતા જ પક્ષીઓના બચ્ચાને બચાવી વનવિભાગને સુપ્રત કર્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]