પોતે ભણી ન શક્યા પણ પરિવારના સભ્યોને પ્રોત્સાહન આપીને આ દાદાએ પરિવારના 11 સભ્યોને ભણાવી-ગણાવીને IAS-IPS બનાવ્યા
ભારતમાં એક પરિવાર એવો પણ છે જેના ઘરમાં IAS- IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારી છે. મૂળરુપે આ પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાના ડૂમરખાં કલાં ગામનો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની સફળતા પાછળ પરિવારના મોભી 99 વર્ષના ચોધરી બસંત સિંહ શ્યોકંદને જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૌધરી બસંત સિંહ શ્યોંકદ તેમને ભણતરની […]