સુરેન્દ્રનગરમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની બોટલ ખોલી પીવા બેઠો, મહેફિલનો વીડિયો વાયરલ
રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. તેવી વાત રાજ્ય સરકાર અવારનવાર કહે છે પરંતુ પોલીસના હાથે અવાર નવાર લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાય છે. એવું ભાગ્યે જ બન્યું હશે કે, ગુજરાતમાં એક અઠવાડિયા દરમિયાન કોઈ જગ્યા પર દારૂ ન પકડાયો હોય. કેટલીક વખત તો કાયદાના રક્ષકો એટલે પોલીસકર્મી જ દારૂની સપ્લાય કરતા અથવા […]